• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

satyasamachar by satyasamachar
September 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Load More

તળાજા : અંગદાન કરવાની પ્રતિજ્ઞા લેવાય  સમાજમાં પરિવર્તન લાવવા અને પ્રવર્તમાન સમસ્યાઓના નિર્મૂલન માટે આવનારી યુવા પેઢીરૂપી વર્તમાન સમયના બાળકોની અત્યંત મહત્વની ભૂમિકા રહેલી છે. આ તથ્યને સ્વીકારીને સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલની અંગદાન જનજાગૃતિ ટીમ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓસાથે પ્રત્યક્ષ સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન ગણેશ શાળા ટીમાણા ખાતે કરવામાં આવ્યું હતું.

ડૉ. દલપતભાઈ કાતરિયા દ્વારા ડૉ. ગણેશ બારૈયાની સંઘર્ષમય સફર અને પરિશ્રમ વિશે વાત કરવામાં આવી હતી. ડૉ. યશ દવે દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા સંચાલકોને અંગદાન વિષય અંગે માહિતી આપીને સ્વૈચ્છિક અંગદાનની પ્રતિજ્ઞા લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ડૉ. ગણેશ બારૈયા દ્વારા NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ કરવામાં આવ્યો હતો અને પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહીને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપવામાં આવી હતી. પૌરાણિક કથાઓ અને વર્તમાન ઉદાહરણો થકી તેમણે પરિશ્રમનું મહત્વ, વ્યસનમુક્ત જીવનનું મહત્વ તેમજ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મનભાઈ શિહોરા અને તેમની ટીમ  ડૉ. ગણેશ બારૈયા – મેડિકલ ઓફિસર અને અંગદાન બ્રાન્ડ એમ્બેસેડર, સરકારી મેડિકલ કોલેજ અને સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર  ડૉ. દલપતભાઈ કાતરિયા – શાળા શિક્ષક અને માર્ગદર્શક શ્રી ચુડાસમા સાહેબ – પ્રમુખ, તળાજા તાલુકા શિક્ષક સંઘ ડૉ. દીપક નકુમ – MD બાળરોગ નિષ્ણાત, પલ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સક્રિય કાર્યકર્તા, NMO ડૉ. યશ દવે – તબીબી શિક્ષક, કો-ઓર્ડીનેટર અંગદાન જનજાગૃતિ અભિયાન અને ઉપાધ્યક્ષ, NMO કેમ્પસ યુનિટ  ડૉ. અક્ષયગીરી ગોસ્વામી – એડવાઈઝરી, મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન અને ઉપાધ્યક્ષ, BJYM શ્રી ધાર્મિક માણિયા – વિદ્યાર્થી પ્રમુખ, NMO સૌરાષ્ટ્ર અને સચિવ, NMO કેમ્પસ યુનિટ

દ્વારા ઉપસ્થિત તમામ લોકોને સામૂહિક અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. થોડા મહિનાઓ પહેલા આ જ શાળાની એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યારે તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ, ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળાના અન્ય શિક્ષકોની સમજાવટ બાદ પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા લેખિત સહમતી આપવામાં આવી હતી. આ વાતને યાદ કરીને તે વિદ્યાર્થીનીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને શિક્ષક સ્ટાફ  દ્વારા મંચ ઉપરથી પોતાની અંગદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ‘અંગદાન ભાવનગર’ની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે શાળાના ટ્રસ્ટી અને ઉપસ્થિત મહેમાન ડૉ. દલપતભાઈ કાતરિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Next Post
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત
GUJARAT

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહાકુંભમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને...

Read more

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In