• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 19 mins read
A A
0
ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

‘કેગ’ના રિપોર્ટમાં માર્ચ-2025ની સ્થિતિએ લોલમલોલ ખૂલી

સૌથી વધુ ‘સૌની યોજના’માં વહીવટી શિથિલતાનાં પાપે નિયત બજેટ કરતાં રૂા.૩૮૨ કરોડ વધુ વપરાયા, એક-બે વર્ષમાં પૂરા કરવાનાં રસ્તા, પુલ, સિંચાઈ, બાંધકામ જેવા કામો 5-7વર્ષે પણ અધૂરાં

રાજકોટ: ‘ગતિશીલ ગુજરાત’નાં બ્યૂગલ ફૂંકતી રાજ્ય સરકારની કાર્યપ્રણાલી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પર વધુ એક વખત ગંભીર સવાલો ઉભા થયા છે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના ૨૦૨૪-૨૫ના રિપોર્ટ અનુસાર, અનેક મહત્વપૂર્ણ યોજનાઓની મંજૂરી અને વર્કઓર્ડર આપવામાં વિલંબ, કામ ચાલુ કરવામાં ઢીલ અને સમયસર પૂર્ણ કરવામાં ગંભીર લાપરવાહીના કારણે નિયત બજેટ તોડીને પ્રોજેક્ટ્સના ખર્ચમાં અધધધ વધારો થવાથી પ્રજાના નાણાંનો વેડફાટ થયો છે. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રૂા.૫,૩૨૮ કરોડના ૩૦ પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.૪૧૦ કરોડનો ફટકો પડયો છે. સૌથી વધુ ‘સૌની યોજના’માં વહીવટી શિથિલતાથી રૂા.૩૮૨ કરોડ વધુ વપરાયા છે. એક-બે વર્ષમાં પૂરા કરવાનાં રસ્તા, પુલ, સિંચાઈ, બાંધકામ જેવા કામો ૫-૭ વર્ષે પણ અધૂરાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

‘કેગ’ રિપોર્ટના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે, સૌરાષ્ટ્રમાં સરકારના ૩૦ પ્રોજેક્ટ્સનું કુલ બજેટ રૂા.૫,૩૨૮ કરોડ હતું. જો કે, ૩૧ માર્ચ,૨૦૨૫ સુધીમાં આ કામો પાછળ રૂા.૪,૫૧૬ કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો હતો, છતાં પ્રોજેક્ટ્સ અધૂરાં જ હતા. એ તો ઠીક ૧૨ પ્રોજસ્ટ્સમાં નિયત બજેટ કરતા રૂા.૪૧૦.૩૩ કરોડ જેવો ખર્ચ વધી ગયો હતો. એટલે કે, કામ પૂરા થયા વગર જ બજેટમાં વધારાનો ખર્ચ સહેવો પડયો હતો. પ્રજાના ટેક્સના પૈસાનો આટલો મોટો વેડફાટ વહીવટી શિથિલતાની ચાડી ખાય છે. સૌરાષ્ટ્રમાં દૂષ્કાળને દેશવટો આપનાર નર્મદા નીર આધારિત સૌની યોજનામાં આશ્ચર્યજનક રીતે વિવિધ તબક્કાના કામોમાં ભૌતિક પ્રગતિ ૧૦૦% થી ૧૨૨% બતાવવામાં આવી છે, પણ અંદાજિત ખર્ચ કરતા રૂા.૩૮૨ કરોડ વધુ વપરાઈ ગયા છે.

રાજકોટમાં માધાપર ચોકડીના ફ્લાય ઓવરબ્રિજનું કામ રૂા.૬૪.૯૫ કરોડના બજેટ સાથે ઓક્ટોબર ૨૦૨૦માં શરૂ થયું હતું અને જાન્યુઆરી-૨૦૨૨માં પૂરું કરવાનું હતું. પરંતુ છેક સપ્ટેમ્બર-૨૦૨૩માં પૂર્ણ થવાથી રૂા.૭.૦૮ કરોડનો ખર્ચ વધી ગયો હતો. એ જ રીતે રાજકોટ-મોરબી ફોરલેનનું રૂા.૩૪૭ કરોડનું કામ વર્ષ-૨૦૧૭માં ચાલુ થયું, ને વર્ષ-૨૦૧૯માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ૮ વર્ષથી હજુ પણ તે લટકેલું છે. વળી, કાલાવાડ રોડ પર માનસિક વિકલાંગ નિવાસી મકાનોનું કામ જાન્યુઆરી ૨૦૨૩માં પૂરું થવાનું હતું, પરંતુ માર્ચ-૨૦૨૫ની સ્થિતિએ ૬૧.૬૪ ટકા જ ભૈતિક વિકાસ થયો હતો. એવી જ સ્થિતિ અન્ય જિલ્લામાં પણ છે. કોઈપણ પ્રોજેક્ટ્સમાં વિલંબ માટે જમીન સંપાદન કે ટેકનિકલ કારણો આગળ ધરતા સરકારી તંત્રએ એ સમજવું પડશે કે સમયનો વેડફાટ એટલે નાણાંનો વેડફાટ. જો ૨૦૧૭ના પ્રોજેક્ટ્સ ૨૦૨૫માં પણ અધૂરા હોય, તો તે સરકારની કાર્યક્ષમતા પર સવાલ ઉઠે છે. વિલંબિત પ્રોજેક્ટ્સમાં જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે આકરાં પગલાં કેમ લેવાતા નથી ?

સૌરાષ્ટ્રમાં ‘કેગ‘ના રિપોર્ટમાં દર્શાવેલા ૩૦ અધૂરા પ્રોજેક્ટ્સ

ક્રમ

પ્રોજેક્ટનું નામ

મંજૂર ખર્ચ (લાખમાં)

કેટલું કામ (%)

બાકી ચુકવણું (- વધુ
ખર્ચ)

૧

માનસિક વિકલાંગ ઈમારત, રાજકોટ

૫૯૯.૨૯

૬૧.૬૪

૬૧૩.૪૭

૨

માધાપર ચોકડી ફ્લાયઓવર, રાજકોટ

૬,૭૫૫.૭૨

૧૧૦.૯૦

(-) ૭૦૮.૫૨

૩

રાજકોટ-મોરબી ફોરલેન, રાજકોટ

૩૪,૭૭૪.૯૨

૮૬.૧૫

૪,૮૧૬.૧૮

૪

અનિડા-કોલીથડ-પાટીયાળી
રોડ

૧,૮૫૦.૦૦

૧૪૬.૨૦

(-) ૮૫૬.૧૧

૫

મચ્છુ-૧ સિંચાઈ લાઇનિંગ, મોરબી

૧,૨૭૬.૪૬

૫૭.૨૬

૫૪૫.૬૧

૬

મચ્છુ-૨ સિંચાઈ
લિફ્ટિંગ
, મોરબી

૧,૪૩૭.૮૦

૬૨.૪૬

૫૩૯.૮૨

૭

ચોરવાડ એપ્રોન સમારકામ, જૂનાગઢ

૧,૪૧૨.૯૭

૬૫.૧૦

૪૯૩.૧૪

૮

ઓઝત નદી પર બાંધકામ, જૂનાગઢ

૧,૧૧૨.૦૦

૬૦.૪૯

૪૩૯.૩૬

૯

સૌની યોજના, તબક્કો-૩,જૂનાગઢ

૬૭,૫૮૬.૦૦

૧૦૧.૦૦

(-) ૭૦૫.૦૩

૧૦

ખંભાળિયા રોડ બાંધકામ, જામનગર

૧,૦૪૫.૧૦

૬૪.૯૧

૩૬૬.૭૫

૧૧

બેડેશ્વર-વાલસુરા રોડ, જામનગર

૭,૦૯૩.૬૬

૨૩.૩૭

૫,૪૦૬.૦૧

૧૨

બેડેશ્વર-વાલસુરા પુલ, જામનગર

૭,૦૯૩.૬૬

૧૧.૬૩

૬,૨૩૮.૮૧

૧૩

લાલપુરથી ખાવડી બ્રિજ, જામનગર

૨,૨૯૦.૯૦

૮૯.૫૭,

૨૩૮.૯૪

૧૪

હળવદ-મોરબી બ્રિજ, મોરબી

૮,૦૦૦.૦૦

૧૪.૩૫

૬,૮૫૨.૨૫

૧૫

જૂનાગઢ કોર્ટ નવું મકાન, જૂનાગઢ

૯,૯૬૮.૩૨

૩૩.૬૩

૬,૨૬૬.૦૮

૧૬

બગસરા-વાડલા રોડ, જૂનાગઢ

૧,૪૭૫.૦૦

૧૧૭.૩૦

(-) ૨૫૬.૨૪

૧૭

માણાવદર-બાંટવા રોડ, જૂનાગઢ

૧,૭૦૦.૦૦

૫૨.૦૩

૮૧૫.૪૯

૧૮

સાયન્સ કોલેજ, ગીર સોમનાથ

૩,૦૪૯.૭૭

૫૬.૨૮

૧,૩૩૩.૨૫

૧૯

સુત્રાપાડા-ધામલેજ રોડ, સોમનાથ

૪,૦૦૦.૦૦

૧૨૫.૩૦

(-) ૧,૦૧૧.૨૯

૨૦

વેરાવળ-તાલાલા રોડ, સોમનાથ

૨,૮૦૪.૪૦

૬૪.૧૮

૯૨૯.૬૪

૨૧

દ્વારકા-ખંભાળિયા ચેકપોસ્ટ

૩,૪૦૫.૦૫

૫૦.૭૩

૧,૬૭૭.૫૯

૨૨

સૌની યોજના-મચ્છુ-૩
પમ્પીંગ

૪૩,૫૨૪.૩૭

૧૦૯.૭૦

(-) ૪,૨૧૧.૬૪

૨૩

સૌની યોજના, લિંક-૩, પેકેજ-૩

૬૫,૩૬૦.૦૦

૧૧૬.૦૦

(-) ૧૦,૪૯૩.૨૧

૨૪

સૌની યોજના, લિંક-૪, પેકેજ-૨

૫૦,૫૬૯.૩૪

૧૧૧.૭૦

(-) ૫,૯૧૬.૧૪

૨૫

સૌની યોજના, તમામ સંલગ્ન કામો

૪૯,૦૧૯.૪૫

૧૧૨.૧૦

(-) ૫,૯૪૬.૭૪

૨૬

સૌની યોજના,પાઈપલાઈન, પમ્પીંગ

૪૦,૨૬૪.૧૦

૧૦૭.૦૮૦

(-) ૩,૧૨૬.૦૧

૨૭

સૌની યોજના, લિંક-૩, પેકેજ-૮

૨૭,૧૧૧.૫૦

૧૧૯.૦૦

(-) ૫,૧૫૭.૯૯

૨૮

સૌની યોજના, લિંક-૩, પેકેજ-૯

૧૨,૦૨૯.૦૩

૧૨૨.૦૦

(-) ૨,૬૪૪.૩૦

૨૯

સૌની યોજના, ઉંડ સિંચાઈ-૧૦

૩,૨૭૮.૪૩

૪૦.૨૫

૧,૯૫૮.૭૨

૩૦

સૌની યોજના, ઉંડ સિંચાઈ-૭

૭૨,૯૧૫.૧૫

૯૯.૧૯

૫૮૯.૧૭

—

કુલ સરવાળો (અંદાજિત)

૫,૩૨,૮૦૨.૩૯

———

૮૧,૧૫૩.૫૦

<a href=

<p>The post ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In