• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૨  ટકા વધી રૂપિયા ૨૩.૬૨ ટ્રિલિયન રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૨૧.૦૯ ટ્રિલિયન રહ્યો હતો. જો કે સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ જારી થવાની માત્રા ધીમી પડી છે. 

વર્તમાન વર્ષના માર્ચમાં ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ વધી રૂપિયા ૨.૧૯ ટ્રિલિયન સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. નાણાં વર્ષના અંતિમ મહિનામાં ખર્ચમાં થતા વધારાની સાથે ક્રેડિટ કાર્ડસનો વપરાશ પણ વધી જાય છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના સુત્રોએ જણાવ્યું હતું. 

ફેબુ્રઆરીમાં ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ  રૂપિયા ૧.૭૭ ટ્રિલિયન સાથે નાણાં વર્ષ ૨૦૨૬ની નીચી સપાટીએ રહ્યો હતો. 

માર્ચમાં પોઈન્ટ ઓફ સેલ ખાતે ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ ૧૬.૩૬ ટકા વધી રૂપિયા ૭૮૪૭૦ કરોડ રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં રૂપિયા ૬૭૪૩૫ કરોડ જોવા મળ્યો હતો એમ રિઝર્વ બેન્કના ડેટામાં જણાવાયું છે. ઈ-કોમર્સ પર કાર્ડસ મારફતનો ખર્ચ માસિક ધોરણે ૨૮.૩૮ ટકા વધી રૂપિયા ૧.૪૧ ટ્રિલિયન રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં રૂપિયા ૧.૧૦ ટ્રિલિયન નોંધાયો હતો. 

માર્ચના અંતે ક્રેડિટ કાર્ડસની સંખ્યા વાર્ષિક ધોરણે ૮ ટકા જેટલી વધી ૧૧.૮૬ કરોડ રહી હતી. ક્રેડિટ કાર્ડસ પેટેના બિલની ચૂકવણીમાં થતી ઢીલને ધ્યાનમાં રાખી બેન્કો દ્વારા કાર્ડસ જારી કરવાની ગતિ ધીમી પડી છે.  ૨૦૨૪ના નાણાં વર્ષના અંતે ક્રેડિટ કાર્ડસમાં વાર્ષિક ધોરણે ૧૯ ટકા ઉમેરો થયો છે જે ત્યારબાદના બે વર્ષમાં ધીમો પડી બન્ને વર્ષમાં આઠ ટકા પર આવી ગયો હોવાનું પણ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In