• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા | Gandhina…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા | Gandhina…
14
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

Load More

AAP Protest In Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને ‘ગામડા વિરોધી’ ગણાવી આજે (19મી ફેબ્રુઆરી) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સચિવાલય ખાતે દેખાવ કરવામાં આવ્યું હતું. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સવારે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

ગામડાઓ સાથે અન્યાયનો આક્ષેપ

વિધાનસભા બહાર બેનરો સાથે દેખાવ કરતા હેમંત ખવાએ સરકાર પર આંકડાકીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં 52 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે, છતાં તેમને માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે તેની સામે 48 ટકા શહેરી વસ્તી માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરીને સરકારે ગામડાઓ સાથે અન્યાય કર્યો છે.’ AAPના મતે આ બજેટ માત્ર ઉદ્યોગપતિઓ અને શહેરી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું છે.

આ પણ વાંચો: GSSSBની લેટેસ્ટ અપડેટ: જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર ભરતી, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવાઈ

ચૈતર વસાવાએ બજેટને ‘નિરાશાજનક’ ગણાવ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારના બજેટને આકરા શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘આ બજેટમાં ખેડૂતો, બેરોજગાર યુવાનો અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ નક્કર જોગવાઈ નથી. સરકારે જે ‘અમૃતકાળ’ના બજેટની વાત કરી છે તે સામાન્ય માણસ માટે માત્ર નિરાશા લઈને આવ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય હેમંત ખવા જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. આપના કાર્યકરોએ ‘ખેડૂત વિરોધી આ સરકાર’ના નારા લગાવી બજેટમાં સુધારો કરવાની માંગ કરી હતી.

Next Post
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor seized on …

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor seized on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…
GUJARAT

Maharashtra Politics : મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT)માં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે....

Read more

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In