• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાર્ડન કોમ્પલેક્સની ઓફિસમાં આગ, 8 લોકોને સલામત બહાર કઢાયા | Fire breaks out in Garden Complex office…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાર્ડન કોમ્પલેક્સની ઓફિસમાં આગ, 8 લોકોને સલામત બહાર કઢાયા | Fire breaks out in Garden Complex office…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

Load More

એસી યુનિટમાં બ્લાસ્ટ થતાં આગ લાગી : ચાલીસ મિનિટ પાણીનો મારો ચલાવાયા બાદ આગ કાબૂમાં : આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના લોકોમાં ભય 

રાજકોટ, : સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલની સામે આવેલા ગાર્ડન કોર્મશિયલ કોમ્પલેક્ષનાં બીજા માળે આવેલી ઓફિસમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ત્રીજા અને ચોથા માળે ફસાયેલા આઠેક લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા. 

બીજા માળે  પરિશ્રમ અર્થ મુવર્સ નામની જેસીબી અને ક્રેઈન ભાડે આપતી ઓફીસ છે. જયાં બપોરે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ચારેક ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. ચાલીસેક મિનિટ પાણીનો મારો ચલાવાયા બાદ આગ કાબુમાં આવી હતી.  ત્રીજા અને ચોથા માળે આઠેક જણા ફસાઈ ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તમામને સલામત રીતે બહાર કાઢયા હતા. 

જાણ થતાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે બીજા માળે આવેલી લોબીમાં એસીના યુનિટમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં આગ લાગી તે ઓફિસનું ફર્નિચર, ડોકયુમેન્ટસ, દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા છે. 

સંભવતઃ ગમે તે કારણસર એસીના યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેણે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જયાં આગ લાગી તે માળની લોબીમાં આવેલા ચારેક એસી યુનિટ પણ સળગી ગયા હતા. 

Next Post
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ | Australia’s strict vis…

ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ | Australia's strict vis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…
GUJARAT

Farmers in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં પહેલી મેથી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓ માત્ર કાગળ પર...

Read more

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In