• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

Load More

ગિરનાર પર જૈન સંપ્રદાય પ્રેરિત અમુક સંસ્થાઓનો કબજો દૂર કરવાની માંગ : ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા અનધિકૃત બાંધકામની વિગતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું; વનવિભાગની કનડગત બંધ કરવા સહિત 60 માગણી

જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર તીર્થ પર જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો તેમજ અવાર-નવાર સનાતનનું અપમાન કરવામાં આવી રહ્યું છે જેની સામે સાધુ-સંતો તેમજ વિવિધ સંગઠનોએ એકત્ર થઈ વિશાળ રેલી યોજી હતી. સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી જઈ 60 માંગણીઓ અંગે કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. જેની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય તેમજ સંત સમિતી, અખાડા પરિષદને મોકલવામાં આવી છે.

ગિરનાર સનાતન ધર્મનો પવિત્ર તીર્થ સ્થાન છે. જ્યાં જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ-તત્વો દ્વારા સનાતન વિરૂધ્ધની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. સનાતની ધાર્મિક જગ્યાઓ પર ગેરબંધારણીય રીતે કબ્જા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગિરનાર પાછળની સીડી પર આવી રીતે જગ્યા મેળવવાની પેરવી થઈ રહી છે જેની સામે સનાતની સંસ્થાઓ તેમજ સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી છે. ગિરનાર સંરક્ષણ સમિતી દ્વારા આ પ્રવૃતિ સામે આજે રેલી યોજવામાં આવી હતી. બપોર બાદ આકરા તાપમાં સરદારબાગ નજીક મોટી સંખ્યામાં સાધુ-સંતો, વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સનાતનીઓ એકત્ર થયા હતા. 

‘ગિરનાર બચાવો, ગિરનાર સનાતનનું ગૌરવ છે, એકતા સાથે ગિરનારની રક્ષા, અધિકાર માટે લડશું પણ શાંતિથી, ધર્મની સાથે કોઈ સમજુતી નહી, અમારો ઈતિહાસ અમારો અધિકાર’ સહિતના સુત્રો લખેલા પ્લેકાર્ડ સાથે વિશાળ રેલી યોજી હતી જે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સીતાવનના બંને દરવાજાની સાઈડમાં જંગલની હદમાં બે ડેરી બનાવવામાં આવી છે ત્યાં ખોટી રીતે ચરણ પાદુકા મુકી સિમેન્ટ-કોંક્રિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. એક જગ્યાને દિશા કલ્યાણ અને બીજી જગ્યાને કેવલ જ્ઞાાન તરીકે ઓળખાવવામાં આવે છે તે તાત્કાલીક દુર કરવું. ગૌમુખી ગંગા તરફ જતા રામજી મંદિર વાળી જગ્યાથી આગળ જૈન શ્વેતાંબર સંપ્રદાય અને તેના વહિવટકર્તા દેવચંદ લક્ષ્મીચંદ પેઢી દ્વારા 1980થી અત્યાર સુધીમાં અંદાજે 60,000ચોરસ ફૂટનું વન વિભાગની હદમાં બાંધકામ કરવામાં આવેલું છે ત્યાં સ્મારક બનાવી કબ્જો કર્યો છે તે તાકિદે દુર કરવું. ગિરનાર ક્ષેત્રમાં જૈનમુનીઓના અગ્નિસંસ્કાર કે સમાધી સ્થાન ન બનાવવા દેવા, ગિરનાર પર આવેલા કુંડને તાકિદે ખુલ્લા કરાવવા, ધાર્મિક જગ્યાઓમાં વન વિભાગની કનડગત બંધ કરવી સહિતની 60 માંગણીઓ કરવામાં આવી હતી. આ આવેદનપત્રની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય, અખાડા પરિષદ, સંત સમિતી સહિતનાઓને મોકલવામાં આવી છે.

Next Post
ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…
GUJARAT

BJP Total Seat In Rajya Sabha : આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ...

Read more

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In