• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

વેકેશનની મજા માણવા ગયેલા પ્રવાસીઓને ઇંધણ માટે રઝળપાટ : જૂનગાઢ અને સાસણના રૂટ ઉપર આવેલા તમામ પેટ્રોલ પંપોમાં ડીઝલની તંગી; પરિવાર સાથે નીકળેલા પ્રવાસીઓ પરેશાન

જૂનાગઢ, : હાલ રાજ્યભરમાં ઉનાળુ વેકેશનનો માહોલ જામ્યો છે,ત્યારે ઐતિહાસિક નગરી જૂનાગઢ અને એશિયાટિક લાયનનું ઘર ગણાતા વિશ્વપ્રસિધ્ધ સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પર્યટકો પોતાના પરિવાર સાથે પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સાહના માહોલ વચ્ચે પ્રવાસીઓ માટે એક મોટી આફત ઊભી થઈ છે. જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોના મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, અથવા તો અત્યંત મર્યાદિત માત્રામાં ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે હજારો પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.

ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પોતાના ખાનગી વાહનો અને ટ્રાવેલ્સની બસો લઈને આવેલા પ્રવાસીઓ ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં કાં તો ડીઝલ નથી ના બોર્ડ જોવા મળે છે અથવા તો માત્ર સીમિત રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ધોમધખતા તાપમાં નાના બાળકો અને પરિવાર સાથે નીકળેલા પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ પડયા છે અને તેમનામાં ભારે આક્રોશ તેમજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાસણ અને જૂનાગઢના સ્થાનિક વ્યવસાયીઓનું કહેવું છે કે, વેકેશનની આ સીઝન વર્ષની સૌથી મુખ્ય સિઝન હોય છે. જો ડીઝલની આ અછત લાંબી ચાલશે તો પ્રવાસીઓ અધવચ્ચેથી જ પોતાના પ્રવાસ ટૂંકાવીને પરત ફરી રહ્યા છે જેની સીધી નકારાત્મક અસર સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ, હોટેલ વ્યવસાય અને વાહન ચાલકો પર પડશે. જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે દરમ્યાનગીરી કરીને જૂનાગઢ-સાસણ રૂટના તમામ પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. ઇમરજન્સી વ્યવસ્થા ઊભી થાય તેવી માંગ ઉઠી છે. પ્રવાસીઓની સુવિધા માટે પ્રવાસન સ્થળોની આસપાસ ખાસ ‘ગ્રીન ચેનલ’ કે ઇમરજન્સી ક્વોટા નક્કી કરીને ડીઝલનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે આગામી 24 કલાકમાં કોઈ યોગ્ય અને નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો પ્રવાસીઓની હાલાકી વધુ ગંભીર બનશે અને જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રની છબી ખરડાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રજા અને પર્યટકોના હિતમાં તંત્ર વહેલી તકે જાગે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Next Post
VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In