• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

Load More

Budget Session of Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ નહીં મળ્યાનો મુદ્દો ઉઠ્યો હતો. ખુદ ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં વેદના ઠાલવતા કહ્યું હતું કે, ‘T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ અમને મળી ન હતી. રમતગમત મંત્રી પણ ટિકિટની વ્યવસ્થા કરી શક્યા ન હતા.’ આ મુદ્દે જીતુ વાઘાણીએ જવાબ આપતા આગામી ક્રિકેટ મેચ વખતે ટિકિટનું આયોજન કરવાની ખાતરી આપી હતી.

ભાજપના ધારાસભ્યની ‘પીડા’ અને મંત્રીની લાચારી

બજેટ સત્રના 12મા દિવસે રમતગમત વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે આશ્ચર્યજનક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ફાઈનલ મેચ જોવા માટે અમને ટિકિટ મળી નહીં. મેં રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી જયરામ ગામીત પાસે પણ ટિકિટ માંગી હતી, પરંતુ તેઓ પણ વ્યવસ્થા કરી શક્યા નહીં.’

આ ચર્ચા દરમિયાન પ્રવક્તા મંત્રી જીતુઈ વાઘાણીએ કહ્યું કે, ‘આવનાર સમયમાં અહીંયા મેચ હશે તો તમામ સભ્યોને મેચ નિહાળે તેવો પ્રયાસ કરીશું.’  જો કે, બાદમાં તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે આ રજૂઆત માત્ર રમૂજ માટે હતી અને ઓનલાઈન ટિકિટ પ્રથાને કારણે મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

દરેક ધારાસભ્યને 2-2 ટિકિટ આપો: કોંગ્રેસની માંગ

કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, ‘સરકાર તરફથી તમામ 182 ધારાસભ્યોને મેચની ટિકિટ આપવી જોઈએ. દરેકને 2-2 ટિકિટ ફાળવવી જોઈએ જેથી તેઓ પણ ખેલાડીઓનું પ્રદર્શન પ્રત્યક્ષ નિહાળી શકે.’

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દે સરકારની ટીકા કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કરતાં મેચની ટિકિટની વધુ ચર્ચા થઈ રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.’ આ ઉપરાંત તેમણે મેચની ટિકિટોના કાળાબજાર અને ડુપ્લિકેટ ટિકિટના કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્ય બહારથી આવેલા પ્રવાસીઓ પણ છેતરાયા હોવાનું જણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે વિશ્વ વિજેતા બની ઇતિહાસ રચ્યો, પરંતુ આ વિજયની સાક્ષી ન બની શક્યાનો વસવસો ધારાસભ્યોમાં બજેટ સત્ર દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

Next Post
વડોદરાના વાસણા ભાયલી રોડ પર દબાણ શાખા ત્રાટકી : કમ્પાઉન્ડ વોલ સહિત 10 ઓટલાનો સફાયો | estate branch h…

વડોદરાના વાસણા ભાયલી રોડ પર દબાણ શાખા ત્રાટકી : કમ્પાઉન્ડ વોલ સહિત 10 ઓટલાનો સફાયો | estate branch h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
GUJARAT

મુંબઈ : પશ્ચિમ એશીયામાં યુદ્વના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાતાં જોવાઈ રહ્યા હતા. પરંતુ અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પ વિશ્વ શાંતીને...

Read more

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In