• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

Load More

Gujarat Road Safety Report 2024: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એનાલિટિકલ સ્ટડી ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન ગુજરાત-2024ના અહેવાલમાં જાહેર કરાયો છે જેમાં અકસ્માતના પ્રમાણને લઈને ચિંતાજનક ચિત્ર રજૂ કરાયું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં સમગ્ર ગુજરાતમાં કુલ 15,588 માર્ગ અકસ્માત થયા હતા જેમાં 7,717 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સિવાય કુલ 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા જે પૈકી 9,301 લોકો તો ઈજાગ્રસ્ત થતાં અપંગતાનો ભોગ બન્યા હતા. આ રિપોર્ટ પરથી એવા તારણ બહાર આવ્યા છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ 20 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે.

ઓવર સ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ

અહેવાલના ચોંકાવનારા વિશ્લેષણ મુજબ, ગુજરાતના માર્ગો પર રોજ સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે અને દરરોજ 20 લોકો મૃત્યુ પામે છે. અકસ્માતો પાછળનું સૌથી મુખ્ય અને મોટું કારણ વાહનોની ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. નિયત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવાની લ્હાયમાં નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે.

પીક અવર્સ: સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધી સૌથી વધુ અકસ્માત

સમય આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય અકસ્માતો માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ અને ઉતાવળ અકસ્માતનું કારણ બને છે. વધુમાં, આ અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓમાં 25થી 35 વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જે પરિવાર માટે આર્થિક અને સામાજિક ખોટ છે.

અકસ્માતમાં કોના મૃત્યુ?

રાહદારી : 1,747

ટુ વ્હીલર : 3,722

કાર-ટેક્સી : 991

ટ્રક : 571

આ પણ વાંચો: ‘સમય આવશે ત્યારે બધાને જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપના લોકો પર જ બગડ્યાં

કેવા માર્ગો પર અકસ્માત?

સીધા રોડ : 12,390

વળાંકવાળા : 1,554

બ્રિજ પર : 702

રિપોર્ટમાં એક આશ્ચર્યજનક તથ્ય એ સામે આવ્યું છે કે વળાંક વાળા રસ્તાઓ કરતાં સીધા રોડ પર અકસ્માતનું પ્રમાણ ઘણું વધારે છે. સીધા રસ્તા મળતાં જ ચાલકો ગતિ વધારી દે છે, જે અકસ્માત નોતરે છે.

કયા વિસ્તારોમાં અકસ્માત?

રહેણાંક : 3,818 અકસ્માત

શૈક્ષણિક : 1,142 અકસ્માત

માર્કેટ-મોલ : 8,246 અકસ્માત

હાઇવે પર કેટલા અકસ્માત?

એક્સપ્રેસ હાઇવે : 81

નેશનલ હાઇવે : 3,488

સ્ટેટ હાઇવે : 3,926

અકસ્માતનો સમય

સાંજે 6થી 9 : 415 અકસ્માત

રાત્રે 9થી 12 : 333 અકસ્માત

સવારે 9થી 12 : 322 અકસ્માત

આ ઉપરાંત, શાંત રહેણાંક વિસ્તારો કરતાં ભીડભાડ વાળા માર્કેટ વિસ્તારોમાં વધુ અકસ્માતો નોંધાયા છે. માર્ગ પર ચાલતા રાહદારીઓ આ અકસ્માતોમાં સૌથી વધુ ભોગ બન્યા છે અને તેમના મોતના આંકડા ચિંતાજનક છે.

અકસ્માતનું કારણ શું?

ઓવરસ્પીડ : 14,390

દારૂ પીવાથી : 64

રોંગ સાઇડ : 609

મોબાઇલ ફોન : 36

વયજૂથ પ્રમાણે અકસ્માતમાં મોત

25-35 વયના : 2,119

35-45 વયના : 1,800

45-60 વયના : 1,213

આ પણ વાંચો: સરકારી શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બાદ કૃષિ મંત્રી કટારા બેકફુટ પર, માફી માગી લીધી

ચિંતાજનક સ્થિતિ: પંચમહાલ અને સાબરકાંઠામાં અકસ્માતો વધ્યા

રાજ્યના ભૌગોલિક વિસ્તારોની વાત કરીએ તો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં અકસ્માતો અને ગંભીર ઈજાઓનું પ્રમાણ અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાઇ કરીને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે અમદાવાદ શહેર, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને મોરબીમાં અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે.

આ રિપોર્ટ બાદ હવે વહીવટી તંત્ર અને આર.ટી.ઓ. દ્વારા કડક સ્પીડ ગન સાથે નાઇટ પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.

Next Post
શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…
GUJARAT

NDA Close to Majority in Rajya Sabha: તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે હવે સંસદના આંકડા બદલાવા જઈ રહ્યા છે....

Read more

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In