• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

Load More

Changes in Gujarat administration: ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ  અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશોમાં 2001ની બેચના આઈએએસ અધિકારી આરતી કંવરની સેવાઓ હવે કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે, જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાનો વધારાનો કાર્યભાર અન્ય વરિષ્ઠ અધિકારીને સોંપાયો છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, મુખ્ય ફેરફારો મુજબ અમદાવાદના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે કાર્યરત આરતી કંવર (IAS: 2001) ની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક માટે કેન્દ્રને સોંપવામાં આવી છે. તેઓ 6 એપ્રિલ, 2026 થી આ નવી જવાબદારી સંભાળશે. 

આરતી કંવરની બદલીના કારણે ખાલી પડેલી ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સની જગ્યાનો વધારાનો હવાલો ડૉ. ટી. નટરાજન (IAS: 1996)ને સોંપવામાં આવ્યો છે. ડૉ. નટરાજન હાલમાં ગાંધીનગર સચિવાલય ખાતે નાણા વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે કાર્યરત છે. તેઓ આગામી આદેશ સુધી પોતાની વર્તમાન જવાબદારી સાથે સ્ટેટ ટેક્સ કમિશનરનો પદભાર પણ સંભાળશે.

આ આદેશો રાજ્યપાલના આદેશથી જીએડી (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરનો વધારાનો હવાલો 2 - image
Next Post
રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

રીક્ષા પરના 'પોલીસ સ્ટીકર' ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…
GUJARAT

Maharashtra Accident : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક...

Read more

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In