• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી |…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી |…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

Load More

Heatwave Alert In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે. આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. જેમાં IMDએ 6 માર્ચથી 10 માર્ચ, 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. 

ભાવનગરમાં ગરમીને લઈને યલો ઍલર્ટ

ગુજરાતભરમાં ગરમીની અસર હવે વર્તાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 6-7 માર્ચમાં ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળશે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી

આગામી 8 માર્ચથી 10 માર્ચ, 2026 આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગરમીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ

હવામાન વિભાગની આગાહીને પગલે આ 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

Next Post
Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં …

Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…
GUJARAT

Jamnagar Police : જામનગર શહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા બે અલગ-અલગ બનાવોમાં બે વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા...

Read more

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In