• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાતની આર્થિક સ્થિતિ પરના તાજેતરના ઓડિટ અહેવાલ મુજબ રાજ્યએ વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતની આર્થિક પરિસ્થિતિમાં થયેલા સુધારા અને વિકાસના આંકડા રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા રજુ કરે છે. અહેવાલના મુખ્ય મુદ્દો ગુજરાતની માથાદીઠ આવકમાં થયેલો 9.10% નો વધારો છે, જે ગત વર્ષની સરખામણીએ રાજ્યની સમૃદ્ધિમાં વધારો સૂચવે છે.

કેન્દ્ર કરતા ગુજરાતનો વિકાસ દર વધુ

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતનું એકંદર ઘરેલું ઉત્પાદન (GSDP) 10.15% નોંધાયું છે. રસપ્રદ વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારનું એકંદર ઘરેલું ઉત્પાદન (GDP) 9.78% રહ્યું હતું. આમ, કેન્દ્રના સરેરાશ વિકાસ દર કરતા ગુજરાતનો વિકાસ દર ઘણો આગળ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલું ઉત્પાદનમાં વધઘટ જોવા મળી છે, જે 14.07% થી ઘટીને વર્તમાન સ્તરે પહોંચ્યું છે.

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં 2 - image

નાણાકીય શિસ્ત અને રાજકોષીય ખાધ

રાજ્ય સરકારે દેવું નિયંત્રિત કરવાના અસરકારક પ્રયાસો કર્યા છે. 2024-25 માં ગુજરાતની રાજકોષીય ખાધ 1.81% રહી છે, જે નિયત મર્યાદાની અંદર છે. નાણાકીય વર્ષ 2023-24માં રાજ્યનો કુલ ખર્ચ રૂ. 2,47,631.56 કરોડ હતો. જે 2024-25 માં 8.46% વધીને રૂ. 2,68,591.47 કરોડ થયો છે. આ વધારા છતાં રાજ્યએ રૂ. 18,942.42 કરોડની મહેસૂલી પુરાંત પ્રાપ્ત કરીને નાણાકીય સ્થિરતા જાળવી રાખી છે.

મૂડી ખર્ચમાં મોટો ઉછાળો

વિકાસના કામો પાછળ થતા મૂડી ખર્ચમાં રાજ્યએ ગત વર્ષની સરખામણીએ 17.51% ની વૃદ્ધિ નોંધાવી છે. કુલ ખર્ચના 24.36% એટલે કે રૂ. 65,428 કરોડ સરકારે મૂડી ખાતા પર ખર્ચ કર્યા છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ પર વધુ ધ્યાન આપી રહી છે.

અન્ય મહત્ત્વના નાણાકીય આંકડા

વ્યાજ ખર્ચ: મહેસૂલી આવક સામે વ્યાજ ખર્ચ 12.82% સુધી સીમિત રાખવામાં સફળતા મળી છે.

જાહેર ઋણ: જાહેર ઋણ રૂ. 51,253 કરોડ સામે મૂડી ખર્ચ 12.76% નોંધાયો છે.

ગુજરાત સરકારના નાણાકીય લેખા-જોખા પરથી એટલું સમજી શકાય છે કે, રાજ્ય સતત વિકાસ તરફ અગ્રેસર છે. માથાદીઠ આવકમાં વધારો અને મજબૂત જીડીપી વૃદ્ધિ દર સાથે ગુજરાત ભારતના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકેની પોતાની ભૂમિકા સુદ્રઢ કરી રહ્યું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

Load More

Next Post
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
GUJARAT

Punjab News: પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદમી...

Read more

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In