• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Load More

Ahmedabad News : રાજ્યમાં દારુબંધી હોવાના બણગા ફૂંકતી વાતો અને કડક અમલવારી થતી હોવાની વાતોના ધજાગરા ઉડાવતી ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં ગત 22 માર્ચે દૂધેશ્વર  સર્કલ ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં બે નબીરાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નિષ્પક્ષતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના દૂધેશ્વર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની એક હાઈપ્રોફાઈલ ઘટના સામે આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજસિંહ પટેલની સંડોવણી ખુલી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા માર્યા હોય એ રીતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ પાસે એક લક્ઝરી કારમાં સવાર બે યુવકોએ દારૂના નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ કારમાં તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. નશામાં ચૂર યુવરાજસિંહ પટેલ અને તેના મિત્ર શ્રીકાંત તોમરે ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનો સાથે પણ ઉગ્ર માથાકૂટ કરી હતી અને સત્તાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને સમાધાનનો ખેલ

ઘટના સ્થળે પહોંચેલી 112ની ટીમ અને માધવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બંને આરોપીઓને પોલીસ વાનમાં બેસાડીને લઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, કારમાં પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો સ્પષ્ટ દેખાતી હોવા છતાં શરૂઆતમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપી યુવરાજસિંહ પટેલ રાજકીય વગ ધરાવતા નેતાનો પુત્ર હોવાથી પોલીસે રાતોરાત મામલો થાળે પાડવા સમાધાન કરાવી દીધું હતું અને તેને કોઈ પણ ગુનો નોંધ્યા વગર છોડી મૂક્યો હતો.

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

જોકે, આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા પોલીસની છબી ખરડાઈ હતી. વીડિયોમાં યુવરાજ પટેલ પોલીસ સાથે તકરાર કરતો અને કારમાં દારૂની બોટલો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જનતાના આક્રોશ અને મીડિયાના દબાણ બાદ માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ નિવેદન આપ્યું હતું કે વાયરલ વીડિયોના પુરાવાને આધારે હવે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરવામાં આવી છે.

હિંમતસિંહ પટેલના પરિવારનો વિવાદો સાથે જૂનો નાતો

આ પ્રથમ ઘટના નથી જ્યારે હિંમતસિંહ પટેલના પરિવારના સભ્યો દારૂના નશામાં પકડાયા હોય. અગાઉ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમનો ભાણિયો વિશાલ ગુર્જર પણ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપાયો હતો. વિશાલે બે વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. તે ઘટનાના ગણતરીના દિવસોમાં જ હવે પુત્ર યુવરાજ પટેલના આ પરાક્રમે શહેરભરમાં ચર્ચા જગાવી છે.રાજકીય ઓથ હેઠળ કાયદાના લીરેલીરા ઉડાડતા આવા નબીરાઓ સામે પોલીસ ખરેખર ન્યાયિક તપાસ કરશે કે પછી ફરી એકવાર સત્તાના દબાણ હેઠળ મામલો દબાઈ જશે, તે જોવું રહ્યું.

Next Post
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | G…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

Surat Nature Park : સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ...

Read more

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | G…

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In