• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

Load More

Gujarat Bomb Threat: ગુજરાતમાં આજે (10મી માર્ચ)  અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તપાસ માટે દોડી ગઈ છે અને ઓફિસો-પરીસર ખાલી કરાવાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરક્ષા વ્યવસ્થા સજ્જ

હાલ પૂરતું પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઈમેલ મળતા જ ઓફિસમાં દોડધામ

માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેઈલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જેને લઈને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે. 

અમરેલીની પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદની વડી કચેરી દ્વારા આ ધમકી અંગે અમરેલી કચેરીને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસને ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન પોલીસને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેને લઈને પોસ્ટ ઓફિસને ફરી રાબેતામુજબ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત

વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળતા સમગ્ર કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુનિવર્સિટી સત્તાવાળાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભર્યા હતા, જ્યારે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કેમ્પસના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરી તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસ, કોર્ટ અને શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અગાઉ વડોદરાની દિવાળીપુરા કોર્ટ અને વિવિધ શાળાઓને પણ આ પ્રકારે ધમકી મળી હતી, જોકે સદનસીબે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલમાં પારુલ યુનિવર્સિટી સહિત રાજ્યની અનેક પોસ્ટ-પાસપોર્ટ ઓફિસો ખાતે પણ પોલીસ દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ધમકીભર્યા મેસેજ પાછળના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.

Next Post
ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…

ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…
GUJARAT

Ahmedabad Investment Fraud: અમદાવાદના એક વેપારી અને તેના મિત્રને ભેજાબાજે કંપનીમાં રોકાણ કરાવી દર મહિને બે ટકા લેખે વળતર આપવાની...

Read more

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In