• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

Load More

Gujarat BJP Celebrates Jhalmuri Victory :પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો પડઘો ગુજરાતમાં પણ જોરશોરથી સંભળાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને સ્વાદનો સહારો લીધો હતો.

અમદાવાદથી ખાસ કારીગર તેડાવ્યો: કમલમમાં ઉતરી ‘બંગાળી ફ્લેવર’

ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ‘ઝાલમુરી’ અને મીઠાઈમાં ‘રસગુલ્લા’ ખાઈને આ જીતની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગ માટે અમદાવાદના જાણીતા ઝાલમુરી બનાવનાર કારીગરને ખાસ ગાંધીનગર ‘કમલમ’ ખાતે તેડાવવામાં આવ્યો હતો, જેથી કાર્યકરો અને નેતાઓ અસલી બંગાળી સ્વાદનો આનંદ માણી શકે.

CM પણ ઝાલમુરી લેવા લાઈનમાં ઊભા રહ્યા

આ ઉજવણીમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં, તેમણે કોઈ વીઆઈપી પ્રોટોકોલ રાખવાને બદલે સામાન્ય કાર્યકરની જેમ લાઇનમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોઈ હતી અને ઝાલમુરીનું પડીકું મેળવ્યું હતું. ઝાલમુરીનો આસ્વાદ માણતા CMએ આ ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ જીત વિકાસની રાજનીતિ અને વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કરી રહી છે.” તેમણે દરેક કાર્યકર્તાની મહેનતને પણ બિરદાવી હતી.

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! 2 - image

જગદીશ વિશ્વકર્માએ ઉમરેઠની જીતને પણ યાદ કરી

પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્માએ પણ ઝાલમુરીની જયાફત માણી હતી. તેમણે આ વિજયનો શ્રેય બંગાળની જનતા અને માતૃશક્તિને આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, આ તેનું જ પરિણામ છે. આ સાથે તેમણે ગુજરાતની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરી બેવડા ઉત્સાહની વાત કરી હતી.

રાજ્યભરના ભાજપ કાર્યાલયો કેસરીયા રંગે રંગાયા

માત્ર ગાંધીનગર જ નહીં, પણ રાજ્યના અન્ય મહાનગરોમાં પણ જબરદસ્ત જશ્ન જોવા મળ્યો. અમદાવાદના ખાનપુર જેપી ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી જીત વધાવી હતી. વડોદરામાં શહેર અધ્યક્ષ અને ધારાસભ્યોએ કાર્યકરો સાથે મળીને ઝાલમુરી ખાઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો. તો સુરત ભાજપ કાર્યાલય ખાતે પણ મોડી સાંજ સુધી ઝાલમુરી ખાઈ અને ફટાકડા ફોડી વિજયની ઉજવણી ચાલી હતી.

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! 3 - image

રંગીલા રાજકોટના કિશાનપરા ચોક ખાતે ઢોલ-નગારાના તાલે ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને ઝાલમુરી ખવડાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.

Next Post
તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK …

તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

સ્ટેટમોનીટરીંગ સેલનો દરોડો, છ બુટલેગર ફરાર પોલીસેવિદેશી દારૃ, આઇસર મળી રૃ.૫૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો ભાવનગર–  રાણપુરના અનીડા ગામની સીમ...

Read more

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In