• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

Load More

Gujarat Local Body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં મોડમાં છે. આ દરમિયાન રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ સહિત અનેક જિલ્લામાં ચૂંટણી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહી છે. 

રાજકોટમાં ચૂંટણીને લઈને વહીવટી વિભાગ એક્શન મોડમાં

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી વિભાગમાં એક્શનમાં છે, ત્યારે જિલ્લામાં 18 વોર્ડની 72 બેઠક માટે 1014 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ 6 EVM સેન્ટર બનાવાયા છે. એક સેન્ટરમાં ત્રણ વોર્ડનો સમાવેશ કરાયો છે. વહીવટી વિભાગ દ્વારા EVM ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી 2 - image

જિલ્લામાં EVM ચેકિંગ સમયે દરેક વોર્ડના ઉમેદવારો અને એજન્ટને હાજર રાખવામાં આવ્યા હતા. ઉમેદવારો અને એજન્ટની હાજરીમાં EVM ચેકિંગ થયા બાદ સીલ કરાયા હતા. જેમાં વહીવટીતંત્ર દ્વારા EVMમાં લાગેલા તમામ બટન ચાલુ છે કે નહીં તે ઉમેદવારોને ચેક કરી બતાવવામાં આવ્યું હતું. જેમાં ખામીવાળા EVMને સાઈડમાં રખાયા હતા. 

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીનું સંપૂર્ણ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં આજે(21 એપ્રિલ, 2026) સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ થકી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીમાં કરાયેલી તૈયારીઓની વિગતો અપાઈ હતી. સાથોસાથ આદર્શ આચારસંહિતા મામલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી

જિલ્લામાં કુલ 1,347 મતદાન મથકો પર મતદાન

સાબરકાંઠા જિલ્લામાં કુલ 838 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવાર, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 500 ઉમેદવાર તેમજ નગરપાલિકા માટે 231 જેટલા ઉમેદવારો વચ્ચે આગામી 26મી એપ્રિલના સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યાજાશે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 7,438 જેટલાં પુલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, તો બીજી તરફ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓમાં 2,783 જેટલાં EVMની ફાળવણી કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે પોલિંગ સ્ટાફ સહિત પોલીસ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે, જે અંતર્ગત 1200 જેટલા પોલીસ જવાનો સહિત 1800 જેટલાં જીઆરડી જવાનો તૈનાત રહેશે. 

આ પણ વાંચો: કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

સાબરકાંઠામાં 1210 જેટલાં મતદાન મથકો તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ફાળવણી કરાઈ છે, તો 137 જેટલા મતદાન મથકોમાં નગરપાલિકાનું મતદાન થશે. સાબરકાંઠા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 9,18,194 મતદારો તેમજ નગરપાલિકામાં 1,17,976 મતદારો મતદાન કરશે. સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારનું આકસ્મિક નિધન થતાં હાલમાં તેનું મતદાન રદ કરવામાં આવ્યું છે, જેને લઈને આગામી સમયમાં ફરીથી જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી યોજાશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી 3 - image

પંચમહાલના શહેરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આગામી 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે, ત્યારે ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પંચમહાલમાં શહેરા પોલીસ એક્શન મોડમાં આવી છે. મંગળવારે(21 એપ્રિલ) ગોધરા વિભાગના ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસની ટીમ દ્વારા શહેરા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નગરના હુસેની ચોક, હોળી ચકલા, મેઇન બજાર, સિંધી ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તાર તેમજ સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

Next Post
VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …
GUJARAT

Vadodara News: વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો...

Read more

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In