• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

Load More

Fuel Crisis: એક બાજુ છેલ્લાં ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર ભારે વાહનોની કતારો અને ‘ડીઝલ નથી’ના પાટિયા લાગી રહ્યા છે. તેની સામે મે મહિનાના 21 દિવસમાં રાજ્યમાં ડીઝલનું વેચાણ 41 ટકા વધીને 45.27 કરોડ લિટરે પહોંચી ગયું હોવાનો દાવો કરાયો છે. સામાન્ય રીતે દર વર્ષે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ બેથી પાંચ ટકા સુધી વધતું હોય છે. પરંતુ અછતની આશંકાના લીધે ડીઝલના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા 2 - image

અછતની આશંકાથી વેચાણમાં મોટો વધારો

ઈંધણ કટોકટીની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. કન્ઝ્યુમર પંપ પર ટ્રાન્સપોર્ટના વાહનો તેમજ કમર્શિયલ ઉપયોગ માટે વેચાતા ડીઝલના ભાવમાં કેટલાક દિવસોથી 40 રૂપિયાનો વધારો થઈ ગયો છે. કેટલીક જગ્યાએ તો પેટ્રોલ પંપ પર ‘બંધ’ના પાટિયા લાગી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગત વર્ષ કરતા આ વર્ષે મે મહિનાના 21 દિવસમાં રાજ્યમાં 13.23 કરોડ લિટર ડીઝલ વધુ વેચાયું હોવાનો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દાવો કરાયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 32.03 કરોડ લિટરની સામે આ વર્ષે 45.27 કરોડ લિટરનું વેચાણ થયું છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં તો ડીઝલનો ઉપાડ 75થી 79 ટકા વધી ગયો હતો. જ્યારે આણંદ, બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 50થી 65 ટકા વધારે વેચાણ થયું હતું. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ઈધણની તંગીના ભણકારાથી વેચાણ 19 ટકા જેટલું વધી ગયું હતું.

Next Post
અમદાવાદ: સેટેલાઈટના ‘રત્નાકર-3’ ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | …

અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…
GUJARAT

Manas Bhunia Resigns : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ...

Read more

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In