• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

Land Record Inspector Posts Moved To Taluka Level: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાહિતમાં એક મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળની ‘જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2’ (Inspector of Land Records) સંવર્ગની જગ્યાઓને જિલ્લા કક્ષાએથી વિકેન્દ્રીકૃત કરીને તાલુકા કક્ષાએ કાર્યરત કરવાનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન સંબંધિત કામગીરી માટે ગ્રામ્ય અને તાલુકાના લોકોને હવે જિલ્લા મથકો સુધી લાંબા થવું નહીં પડે.

જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ

મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, અત્યાર સુધી જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરી માટે સામાન્ય જનતાએ જિલ્લા મથકોએ જવું પડતું હતું. પ્રજાને તેમના રહેઠાણની નજીક જ તાલુકા કક્ષાએથી ઝડપી અને ત્વરિત સેવાઓ મળી રહે તે હેતુથી આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. 

હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ

સરકારની સક્રિય વિચારણાના અંતે, આ સંવર્ગની કુલ 138 જગ્યાઓને વિકેન્દ્રીકૃત કરી તાલુકા કક્ષાએ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના એક ઠરાવ અન્વયે ‘જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2’ (DILR)ના નામાભિધાનમાં સુધારો કરીને તેને ‘જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2’ (Inspector of Land Records) કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરની કચેરી હેઠળની જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2 સંવર્ગની નવી ઉભી કરેલ 177 જગ્યાઓને રાજ્ય કક્ષા/ઝોન કક્ષા/તાલુકા કક્ષાએ કાર્યરત કરવા બાબત પણ ઠરાવ કરવામાં આવ્યો છે.

Next Post
‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

'રોકેટ કેમ ઉડાડ્યું' તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In