• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Load More

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક અસરોને ધ્યાનમાં રાખીને અદાલતે આ માનવીય અભિગમ અપનાવ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 24 દુષ્કર્મ પીડિતાઓને હાઈકોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.

તબીબી રિપોર્ટના આધારે લેવાયો નિર્ણય

સગીરા ગર્ભ રાખવા માંગતી ન હોવાથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર ગાંધીનગરની હોસ્પિટલ દ્વારા સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો રિપોર્ટ હકારાત્મક આવતા 17મી માર્ચે હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.

કોર્ટે આ પ્રક્રિયા માટે સિનિયર ડોક્ટરોની એક વિશેષ પેનલની રચના કરવા સૂચના આપી છે. પ્રક્રિયા દરમિયાન ગર્ભપાત પૂર્વે સગીરાને તેનાથી થતા સંભવિત જોખમો વિશે માહિતગાર કરવામાં આવશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો સગીરા અને બાળક બંનેની યોગ્ય કાળજી રાખવી પડશે. જો સગીરા બાળક રાખવા ન માંગતી હોય, તો ‘જુવેનાઇલ જસ્ટિસ એક્ટ’ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટે ડોક્ટરોને આદેશ આપ્યો છે કે ગર્ભના DNA સેમ્પલ સુરક્ષિત રાખીને તપાસ અધિકારીને સોંપવામાં આવે, જે કેસમાં પુરાવા તરીકે કામ લાગશે.

ડભોડા પોલીસ મથકે નોંધાયો છે ગુનો

ઉલ્લેખનીય છે કે, સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે ડિસેમ્બર 2025માં ગાંધીનગરના ડભોડા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સગીરા પર થયેલા આ અત્યાચાર બાદ તેનું ભવિષ્ય ન બગડે અને તેને સામાજિક કલંકનો સામનો ન કરવો પડે તે હેતુથી હાઈકોર્ટે આ મહત્વનો હુકમ કર્યો છે.

Next Post
રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …
GUJARAT

ધારી નગરપાલિકા દ્વારા નાગરિકો માટે મનોરંજન, સંસ્કૃતિ અને લોકકલ્યાણના ત્રિવેણી સંગમ સમાન ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય...

Read more

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

સાતમે નોરતે શિવમ આરકેડમાં જામ્યો ગરબાનો રંગ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In