• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Gujarat ST in Financial Crisis: એસટી બસ એ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરિયાતો સહિત લાખો મુસાફરોની અવરજવરનું માધ્યમ બની રહ્યું છે. હવે એસટી નિગમ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સ બસો-વાહનોની હરિફાઈ સામે એસટી બસ જાણે હાંફી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આજે એસટી નિગમની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી છે કે, દેવાનો આંકડો 4 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયો છે.

એસટી નિગમનો લોન, પગાર અને પેન્શન પાછળ વધુ ખર્ચ

ગુજરાત એસટી બસોમાં 25-27 લાખ મુસાફરો રોજિંદી અવરજવર કરે છે. આ જોતાં એસટીની અંદાજે દોઢેક કરોડની રોજની આવક રહી છે. હાલ નવી ડિઝાઈન ધરાવતા એસટી બસ સ્ટેશન જ નહીં, વિવિધ સુવિધાઓથી સજ્જ નવી બસો પણ મુસાફરો માટે આકર્ષણ જમાવી રહી છે. ઓનલાઈન ટિકિટિંગની સુવિધા સાથે નિગમ એસટીની આવક વધારવાના પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાંય ખોટ બરકરાર રહી છે. વિધાનસભામાં રજૂ કરાયેલા એસટી નિગમના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાત એસટી નિગમની કુલ ખોટ 4495 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. માત્ર વર્ષ 2021-22માં જ એસટીને એક જ વર્ષમાં 403 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.

એસટીની આ આર્થિક ખોટ પાછળ વિવિધ રૂટ પર પેસેન્જરની ઘટ પણ એક જવાબદાર પરિબળ રહ્યું છે. સાથે સાથે ખાનગી ટ્રાવેલ્સ સાથેની હરિફાઈ ઉપરાંત વધતા જતા ઓપરેશનલ ખર્ચને કારણે એસટી નિગમ સતત ખોટમાં ચાલી રહ્યું છે. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને કાર્યરત કર્મચારી-સ્ટાફના પગાર પાછળ થતો મોટો ખર્ચ પણ નિગમની આર્થિક સ્થિતિ બગાડવામાં મહત્ત્વનું કારણ છે. રાજકીય ભલામણ આધારે શરૂ કરાયેલા એસટી બસોના કેટલાય રૂટો નિગમને પરવડે તેમ નથી.

આ પણ વાંચો: ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત

અવનવા આકર્ષણ છતાં એસટીનું નુકસાન યથાવત્

એસટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર-બસો સહિત અન્ય ખર્ચ માટે નિગમે કુલ  3573 કરોડ રૂપિયાની લોન લીધી છે. આ ઉપરાંત 2384 અકસ્માતના દાવા કોર્ટમાં પેન્ડિંગ છે આ જોતાં 378 કરોડ રૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ છે. એસટી નિગમે ડિઝલના ભાવવધારા સામે સમયાંતરે બસ ભાડું પણ વધાર્યું છતાં આર્થિક ખોટ ભરપાઈ કરવી મુશ્કેલ બની રહી છે. જો આજ પરિસ્થિતિ રહી તો, એસટી નિગમની ખોટમાં હજુ વધારો થશે પણ ઘટાડો થાય તેવા સંજોગો ઘણાં ઓછા છે.

Next Post
નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In