
જામનગરનાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના
અસલમ ગેંગનાં વધુ 4 આરોપી પકડાતા ત્રણ દિવસનાં રિમાન્ડ પર લેવાયા
જામનગર: જામનગરના વોર્ડ નંબર ૧૨ના જ બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી છે. ત્યારે જામનગર પોલીસે બંનેની ગેંગ સામે ગુજસિટોક હેઠળ ગુનો નોંધ્યો છે, અને અસલમ ગેંગના ૧૩ તથા અલ્તાફ ગેંગના એક આરોપીને મળી કુલ ૧૪ની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા, જે તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.
<a href=
<p>The post ગુજસિટોકનાં ગુનામાં પકડાયેલા 14 આરોપીને જૂદી-જૂદી જેલમાં ધકેલાયા first appeared on gandhinagarmetro.com.</p>















