• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

Load More

જૂનાગઢ વોર્ડ નં. 3ના સભ્ય સામે કમિશનરની કાર્યવાહી : મનપાની 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા સભ્યપદ રદ કરવું પડયું : હવે આગામી દિવસોમાં ખાલી બેઠકની પેટાચૂંટણી યોજાશે 

  જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર-3ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક અબ્બાસ ઈબ્રાહિમ કુરેશીને કમિશનર દ્વારા નગરસેવક પદેથી સસ્પેન્ડ કરવાનો મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા અબ્બાસ કુરેશી મનપાની સામાન્ય સભાઓમાં સતત ગેરહાજર રહેતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાજપના વોર્ડ નંબર-3ના નગરસેવક અને ગેમ્બલર ગેંગના મુખ્ય સૂત્રધાર અબ્બાસ કુરેશી સામે થોડા સમય પૂર્વે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં ધરપકડ થયા બાદ તેઓ હાલ જેલમાં છે. જેલવાસને કારણે તેઓ મહાનગરપાલિકાની સતત ત્રણ સામાન્ય સભામાં હાજર રહી શક્યા ન હતા. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈ મુજબ જો કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તેઓ સભ્યપદે ચાલુ રહેવા માટે લાયક રહેતા નથી. આ અંગેનો અહેવાલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મનપા કમિશનરે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ અબ્બાસ કુરેશીને નગરસેવક પદેથી ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો છે.

આ નિર્ણય બાદ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને સત્તાવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે કે વોર્ડ નંબર-3ની એક બેઠક ખાલી પડી છે. નિયમ મુજબ બેઠક ખાલી પડયાના નિર્ધારિત સમયમાં ત્યાં પેટાચૂંટણી યોજવી અનિવાર્ય છે. જેના પગલે આગામી સમયમાં વોર્ડ નંબર-3ની આ બેઠક માટે પેટાચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સત્તાધારી પક્ષ ભાજપના જ નગરસેવક સામે આ પ્રકારની કડક કાર્યવાહી થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અને વહીવટી શિસ્ત બાબતે તંત્ર દ્વારા લેવાયેલું આ પગલું અન્ય સભ્યો માટે પણ લાલબત્તી સમાન માનવામાં આવી રહ્યું છે.

ભાજપ ચૂંટણી જીતવા આવા તત્વોને ટિકિટ આપે છે

ગુનાહિત ઇતિહાસ ધરાવતો અબ્બાસ કુરેશી અનેક ગુનામાં સંડોવાયેલો છે. અબ્બાસ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, પોલીસ પર હુમલો, રાયોટીગ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આમ છતાં ભાજપ દ્વારા તેમને અને તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી હતી. અબ્બાસ કુરેશી દાદાગીરી કરતો હોવાના લીધે તેમની સામે કોઈ ચૂંટણી પણ લડતા નથી અને ફોર્મ ભરે તો પરત ખેંચી લે છે, અબ્બાસની દાદાગીરીના કારણે તે અને તેમનો પરિવાર તથા તેની વોર્ડના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ જાય છે. પોલીસે આ વખતે કાયદાનો સંકજો કસતા સભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો છે.

Next Post
ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p…

ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …
GUJARAT

Vadodara News : વડોદરા શહેરના બગીખાના રોડ વિસ્તારમાં રહેતી પરણીતા 47 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે તેના પતિ અમિત...

Read more

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In