• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વડોદરાઃ ગોત્રીના દિનદયાળ નગરમાં ગઇમોડી રાત્રે માથાભારે યશ લસ્સીએ ફરીએકવાર ઉપદ્રવ મચાવતાં લક્ષ્મીપુરાના મહિલા પીઆઇએ તેની સામે એકપછીએક ચાર ગુના નોંધી વિસ્તારમાં વરઘોડો કાઢીને ફેરવ્યો હતો.

ગોત્રી દિનદયાળ વુડાના મકાનમાં રહેતા નામચીન ગુનેગાર યશ ઉર્ફે લસ્સી સંતોષ વસાવાએ ફરી એક ઉપદ્રવ મચાવતાં લોકોમાં  ભયનો માહોલ ફેલાયો હતો.લસ્સીએ નીતિન મિશ્રા નામના સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી ઠંડાપીણાની બોટલ ફેંકી દઇ કોઇ પણ કારણ વગર તેને માર માર્યો હતો.ત્યારબાદ તે હથિયાર લેવા ઘેર ગયો હતો.ગાર્ડ પોતાના ઘેર જઇ બારણા બંધ કરી દેતાં લસ્સીએ કોઇ હથિયાર વડે બારણા પર ઘા માર્યા હતા.

આવી જ રીતે એક યુવતીની છેડતી કરતાં તેનો વિરોધ કરનાર ભાઇ પર પથ્થરવડે હુમલો કર્યો હતો.જે દરમિયાન યુવતીની ભાભી વચ્ચે પડતાં તેના હાથમાં પથ્થર વાગ્યો હતો.

યશ લસ્સી આટલેથી અટક્યો નહતો.તેણે એક યુવતીના શરીર સાથે અડપલાં કરી અઘટિત માગણી કરતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે ચોથા એક કિસ્સામાં એક યુવક સાથે ઝઘડો કરી તેની સગર્ભા પત્નીને પેટમાં લાત મારતાં તેણે પણ ફરિયાદ કરી હતી.ઉપરોક્ત ચારેય ફરિયાદો નોંધી લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે આજે યશ લસ્સીનો તેના દાદાગીરી વાળા વિસ્તારમાં વરઘોડો કાઢતાં ટોળાં જામ્યાં હતા.

લસ્સી સામે પાસા,તડીપાર સહિત 17 ગુના

યશ લસ્સી સામે અગાઉ મારામારી, દારૃ,જુગાર સહિતના ૧૫ જેટલા ગુના નોંધાયા હતા.જ્યારે,એક વાર પાસા હેઠળ જેલ પણ ગયો હતો.આવી જ રીતે તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.આમ છતાં તેની દાદાગીરી ઓછી થઇ નહતી.

PIએ કહ્યું આવારા તત્વોથી ડરો નહિ, ગુંડાઓ સુધરી જાય નહિંતર શહેર છોડી દે

લક્ષ્મીપુરાના મહિલા પીઆઇએ માથાભારે યશ વસાવાનો વરઘોડો કાઢતાં લોકોના ટોળા જામ્યા હતા.

આ વખતે પીઆઇએ આવા આવારા તત્વોથી સહેજ પણ ડરવાની જરૃર નથી,બધા એક થશો તો કોઇ તમારી સામે અવાજ નહિ કરે તેમ કહી આરોપી સામે રજૂઆત કરવા માટે લોકોને અપીલ કરતાં કેટલાક લોકોએ લસ્સીના ઉપદ્રવની વિગતો વર્ણવી હતી.

પીઆઇએ તેમના વિસ્તારમાં ગુંડાગીરી કરતા તત્વોએ વડોદરા છોડવું પડશે નહિંતર સુધરી જવું પડશે તેમ કહેતાં એક વ્યક્તિએ લસ્સી સામે અગાઉ ફરિયાદ આપી હતી પણ પોલીસે દબાવી દીધી હોવાનું કહ્યું હતું.

Next Post
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In