• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

Load More

Agriculture Minister Ramesh Bhai Katara Criticizes Government Teachers : ગુજરાત સરકારના કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરામાં યોજાયેલા એક જાહેર મંચ પરથી શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શનની માનસિકતા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સરકાર દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્તાવાર સરકારી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચેલા કૃષિ મંત્રીએ મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન શિક્ષક આલમને આડે હાથ લેતા સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે.

“તમામ આર્થિક લાભો મેળવ્યા છતાં ભૂખ ભાગતી નથી”

મંત્રી રમેશભાઈ કટારાએ સરકારી શિક્ષકોના પગાર ધોરણ અને તેમની અવારનવારની હડતાલો કે વિરોધ પ્રદર્શનો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો અને ભથ્થાઓ મેળવી લીધા છે, તેમ છતાં તેમની આર્થિક ભૂખ ભાગતી નથી. તેમણે ઉમેર્યું કે, ઉચ્ચ પગાર અને સરકાર તરફથી મળતી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો અવારનવાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. આટલો મોટો પગાર લેવા છતાં તેઓ પૂરતું અને નિષ્ઠાપૂર્વક કામ કરવા તૈયાર નથી.

વર્ગખંડમાં મોબાઈલના વપરાશ પર ગંભીર આરોપ

કૃષિ રાજ્ય મંત્રીએ માત્ર આર્થિક બાબતો પર જ નહીં, પરંતુ શાળાઓની અંદર શિક્ષણની ગુણવત્તા અને વર્ગખંડના વાતાવરણ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જાહેરમાં આક્ષેપ કરતા કહ્યું કે “આજનો શિક્ષક વર્ગખંડમાં જઈને બાળકોને ભણાવવા કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન વાપરવામાં જ વિતાવે છે અને તેમાં જ રચ્યોપચ્યો રહે છે.”

સરકારના જ એક ઉચ્ચ અને જવાબદાર મંત્રી દ્વારા જાહેર કાર્યક્રમમાં શિક્ષકોની વ્યાવસાયિક નૈતિકતા પર આ પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવતા આ નિવેદન સોશિયલ મીડિયા સહિત રાજકીય ગલિયારાઓમાં ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલે આગામી સમયમાં શિક્ષક સંગઠનો તરફથી કેવો પ્રતિભાવ આવે છે તેના પર સૌની નજર રહેશે.

Next Post
ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

Ahmedabad Police and Crime News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો...

Read more

વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In