• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

Load More

Gujarat HC verdict: ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.

નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય

જસ્ટિસ જે.સી.દોશીએ દેવશાલા સામે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય. હાઈકોર્ટે આ કેસમાં વીમા કંપની અને વાહનમાલિકની ફર્સ્ટ અપીલો આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે.

કેસની વિગતો મુજબ, સુરતમાં સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલીવરી ક્લાર્ક તરીકે કામ કરતાં વિજયકુમાર ચંપકલાલ વાંકાલાનું 3-5-2002ના રોજ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સરદાર માર્કેટ પાસે એક ટેમ્પોચાલકે તેમને ટક્કર મારી હતી. મૃતકના પરિવારજનો તરફથી કરાયેલા દાવામાં વર્કમેન કમિશનર દ્વારા વર્ષ 2006માં મૃતકના પરિવારજનોને 2,88,210 રૂપિયા વ્યાજ સાથે અને 50 ટકા પેનલ્ટી એટલે કે, બીજા વધારાના 1,44,105 રૂપિયા ચૂકવવાનો વીમા કંપની અને માલિકને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ વાહન માલિક અને વીમા કંપની દ્વારા હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નંબર-2994/2007 દાખલ કરાઈ હતી. જેનો સખત વિરોધ કરતાં મૃતકના પરિવારજનો તરફથી જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જો કોઈ વ્યક્તિ નોકરી પર પહોંચતી વખતે અથવા તેની સેવા પૂર્ણ કર્યા પછી ધરે પહોંચતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તે રોજગારના સૈધ્ધાંતિક વિસ્તારણના દાયરામાં આવે છે અને તેથી કર્મચારી વળતર અધિનિયમ, 1923 હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર ઠરે છે. મૃતકના વારસોની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ કર્મચારીઓ અને કામદારો માટે બહુ રાહતભર્યો અને માર્ગદર્શક ચુકાદો જોરી કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

વીમા કંપનીની દલીલો હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી

આ કેસમાં વીમા કંપની તરફથી બચાવ કરતી દલીલો કરાઈ કે, મૃતક વિજયકુમાર અકસ્માત સર્જાયો ત્યારે ફરજ પર ન હતા અને તેથી તેમને વળતર ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર નથી. વળી, રકમ પાંચ લાખથી ઓછી હોવાના કારણે તેમ જ કાયદાકીય જોગવાઈ જોતાં પણ મૃતકના આશ્રિતોને વળતર મળી શકે નહી. જો કે, જસ્ટિસ જે.સી.દોશીએ વીમા કંપનીની દલીલો ધરાર ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય અને તેથી વીમા કંપનીની દલીલો ગ્રાહ્ય રાખી શકાય નહી.

કેસમાં હાઇકોર્ટના મહત્ત્વપૂર્ણ અવલોકનો

•જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય.

•આવા કિસ્સામાં નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગાર સૈદ્ધાંતિક વિસ્તરણ)ની જોગવાઈ લાગુ પડે.

•નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય.

•હાઇકોર્ટે સુપ્રીમકોટના દેવશાલા વિરૂદ્ધ ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા મહત્ત્વનો ચુકાદો આપ્યો.

•કર્મચારી વળતર અધિનિયમ હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર.

Next Post
‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી | Operation S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…
GUJARAT

ઉમેદવારે પોતે જ અબુ ધાબીનું કેન્દ્ર પસંદ કર્યાનો એનટીએનો ખુલાસો | NTA clarifies that the candidate h…

– નીટ-યુજી ફેરપરીક્ષા માટે નાગપુરના વિદ્યાર્થીને યુએઈમાં સેન્ટર – NTAએ ટેક્નિકલ ખામીનો દાવો કર્યો બાદ વિદ્યાર્થીની ભૂલ હોવાનું જણાવ્યુંઃ છેવટે...

Read more

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In