• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

Load More

Surat Corporation : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની ફરિયાદનો હલ આવતો નથી ત્યાં શિક્ષકોને માથે અન્ય પ્રવૃત્તિ નાખી દેવાતા સમિતિના વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. આ પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષામાં સમિતિના 600 થી વધુ શિક્ષકો જોડાયા છે તો કેટલાક શિક્ષકો તાલિમમાં છે. આવી સ્થિતિમા શિક્ષણ સમિતિના ગરીબ વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગી રહ્યું છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિવાદનો મુદ્દો છે. શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હોવાની વ્યાપક ફરિયાદ છે. એકતરફ વર્ગ ખંડમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ પાલિકા, શિક્ષણ સમિતિ કે સરકાર દ્વારા શિક્ષકોને ફરજ્યાત ઈતર પ્રવૃત્તિના ફરજ્યાત જોડતા હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. થોડા સમય પહેલાં મોટા ભાગના શિક્ષકો SIR ની કામગીરીમાં જોડાયા હતા. હવે 600 થી વધુ શિક્ષકો બોર્ડની પરીક્ષામાં જોડાયા છે આ ઓછું હોય તેમ કેટલાક વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેનીંગમાં જોડાઈ રહ્યાં છે તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. 

આવી હાલતમાં પાલિકાની અનેક શાળાઓમાં હાલ એક જ શિક્ષકને બેથી ત્રણ વર્ગો સંભાળવાની ફરજ પડી રહી છે. ક્યાંક તો શિક્ષક એક વર્ગને કામ આપીને બીજા વર્ગમાં દોડી જાય છે. બેથી ત્રણ વર્ગની હાજરી પુરવામાં જ અડધો સમય જ નિકળી જાય છે. આવી પરિસ્થિતિમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણની વાત કરવી માત્ર કાગળ પરની જાહેરાત બની રહી છે.

 વાલીઓમાં પણ ભારે રોષ છે. તેઓનો સવાલ છે કે જ્યારે પરિણામ ખરાબ આવે ત્યારે જવાબદારી કોની ગણાશે? શું શિક્ષકો પર દબાણ કરીને અને વર્ગખંડ ખાલી રાખીને “સારા પરિણામ”ની અપેક્ષા રાખી શકાય? તંત્રની બેદરકારીનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો બની રહ્યા છે. હાલની પરિસ્થિતિએ કહી રહી છે કે ઘરના ઘંટી ચાટે તેવો હાલ સમિતિના વિદ્યાર્થીઓનો થયો છે. 

Next Post
હોળી-ધૂળેટીમાં ‘108’ સેવાનો માસ્ટર પ્લાન, તહેવારમાં ઈમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા | 108 EMS Pr…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…
GUJARAT

Ahmedabad Gas Cylinder News : શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં ગેરકાયદે સ્ટોરેજ કરાયેલા 70 જેટલા ગેસ સિલિન્ડરમાં ધડાકા સાથે બ્લાસ્ટ...

Read more

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In