• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

Load More

​જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ​સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની સૌથી વધુ કિંમત એક સ્ત્રી અને માસૂમ બાળકને ચૂકવવી પડતી હોય છે. જામનગરમાં આવી જ એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સાસુ સાથેના સામાન્ય મન દુઃખમાં પતિએ માનવતા નેવે મૂકી પોતાની પત્ની પર લાકડી વડે નિર્મમ હુમલો કર્યો હતો.

પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં મહિલાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. એટલું જ નહીં, તેની બે વર્ષની માસૂમ દીકરીને પણ તેની સાસુ દ્વારા બળજબરી પૂર્વક છીનવી લેવામાં આવી હતી. સંતાન વિયોગમાં તડપતી અને ઈજાગ્રસ્ત બહેને હિંમત હાર્યા વગર પોતાના ભાઈને જાણ કરતા, ભાઈએ તાત્કાલિક બહેનને હોસ્પિટલમાં સારવાર અપાવી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ની મદદ માંગી હતી.

​આ બનાવની જાણ થતા જ જામનગર અભયમ ટીમના કાઉન્સિલર મનિષા વઢવાણા, એચ.સી. ગીતાબેન ધારવિયા અને પાઈલોટ પ્રકાશભાઇ રાઠોડ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી ગયા હતા. અભયમની ટીમે પીડિતાને આશ્વાસન આપી તેના પતિ અને સાસુને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી કડક શબ્દોમાં સમજાવ્યા હતા.ટીમના અસરકારક કાઉન્સેલિંગના પરિણામે સાસુ પાસેથી માસૂમ બાળકીને છોડાવી માતાના ખોળામાં પરત સોંપવામાં આવી હતી.

આ સાથે જ મહિલાનો જીવન જરૂરિયાતનો સામાન પણ પરત અપાવ્યો હતો. પીડિતા હાલ કોઈ કાનૂની કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોય, તેમને જરૂરી માર્ગદર્શન આપી સલામત રીતે તેમના ભાઈના ઘરે સોંપવામાં આવ્યા હતા. મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરી મા-દીકરીનું મિલન કરાવવા બદલ પીડિતા અને તેના પરિવારે અભયમ ૧૮૧ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Next Post
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…
GUJARAT

વડોદરા,વડસર ગામ ગોચરની જગ્યામાં તથા વિશ્વામિત્રી નદીના કોતરમાં ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મહિલા...

Read more

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In