• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

Load More

પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી

ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરી કરતા હતા ત્યારે ટોળાએ ધસી આવી
બળપ્રયોગ કર્યો

ભાવનગર –  ઘોઘા પોલીસ
મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો પોલીસ સ્ટેશન
વિસ્તારના ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરીમાં હતા.તે દરમ્યાન મહિલા સહિતના
ટોળાએ પોલીસ પર હુમલો કરી
,વાહન ચેકીંગ કરતા અટકાવી ફરજમાં
રૃકાવટ કરી હતી.

ઘોઘા પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ એમ.એન.ચાવડા,પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ
રણછોડભાઇ ગલસર
, પો.કોન્સ. અનિલભાઇ હિમંતભાઇ મકવાણા તેમજ
પો.કોન્સ. મહાવીરસિંહ હેમતસિંહ વાઢેર તેમજ ડ્રાઇવર પો.કોન્સ. દિલીપભાઈ સુખાભાઇ
બારૈયા તેમજ ઘોઘા જીઆરડી યુનીટના જીઆરડી. સભ્યો અશોકભાઈ રમેશભાઈ ગોહિલ  હીરેનભાઈ અશોકભાઇ ડોડીયા
, પ્રકાશભાઇ મોહનભાઇ સોલંકી,પુનાભાઈ ભલાભાઈ બારૈયા,
અર્જુનભાઈ જબરાભાઈ બારૈયા ,હિમંતભાઈ વનરાજભાઈ
ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરીમાં હતા આ
દરમ્યાન ગુંદી કેરીયા વિસ્તારમાં આવેલ જેન્તીભાઇની કરીયાણાની દુકાન પાસે વાહન
ચેકીંગ કરતા હતા તેવામાં વાહન ચાલક ચકા ધુસાભાઇ વાઘેલા
, મેહુલ
ભરતભાઇ સરવૈયા
, હરેશ વિઠ્ઠલભાઈ પરમાર, હિમંત
ભવાનભાઇ વાઘેલા (રહે. તમામ ગુંદી ગામ
, કેરીયા વિસ્તાર,
તા.જી.ભાવનગર )ના વાહનો ખામી ભરેલા હોય જેથી એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ
મુજબ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.જેથી કેરીયા વિસ્તારમાં રહેતા માણસોને સારૃ
નહી લાગતા ચકા ધુસાભાઇ વાઘેલા
,મેહુલ ભરતભાઇ સરવૈયા,હરેશ વિઠ્ઠલભાઇ પરમાર,હિમંત ભવાનભાઇ વાઘેલા, સુજન ઉર્ફે સવુ અભુભાઇ ચારોલીયા,કમા દાનાભાઇ વાઘેલા,સંજય મનુભાઇ વાઘેલા,સાગર મોતીભાઇ વાઘેલા,વિપુલ રધુભાઇ પરમાર,હરેશ વિઠ્ઠલભાઇ પરમાર,તેમજ બીજા અજાણ્યા માણસો તથા મહીલા સહિત ટોળાએ ધસી આવી પોતાનો સમાન ઇરાદો
પર પાડવા આવી કહેલ કે લોકોના વાહનો કેમ પકડો છો તેમ કહી પોલીસ સ્ટાફના કર્મચારી
સાથે ઉગ્ર બોલાચાલી તેમજ ધકામુકી કરી વાહન ચેકીંગ કરતા અટકાવી પોલીસ સ્ટાફની
કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી પોલીસ સ્ટાફ ઉપર હુંમલો કરી તેમજ ગુન્હાહીત બળવાપરી
પોલીસ સ્ટાફને વાહન ચેકીંગ વાળા સ્થળેથી પાછળ ખસેડી જાહેરમાં ગાળો આપી હતી.આ બનાવ
સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ચાવડાએ ટોળા વિરૃધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
મહાભારત પણ નાનુ લાગે : સંપત્તિ માટે કપૂર પરિવારમાં લડાઇ અંગે સુપ્રીમ | Even Mahabharata seems small:…

મહાભારત પણ નાનુ લાગે : સંપત્તિ માટે કપૂર પરિવારમાં લડાઇ અંગે સુપ્રીમ | Even Mahabharata seems small:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

Surat News: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને...

Read more

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In