• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

Load More

અમદાવાદ, બુધવાર

મ્યુનિસિપલ કોર્પોરેશન અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોને રિઝવવા દારુની રેલમછેલ કરવા માટે બુટલેગરો પણ મેદાને આવી ગયા છે. પોલીસે નિકોલ અને નરોડામાં દરોડો પાડીને રૃા. ૧૦ લાખની કિંમતની વિદેશી દારુ અને બિયરની ૩૦૦૦ બોટલો કબજે કરીને નિકોલમાં મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી અને નરોડા પોલીસે રાજસ્થાન સહિત કુલ પાંચ બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

 કઠવાડા ખાતે મહિલા બુટલેગરના ઘરમાંથી ૫.૨૨ લાખનો અને નરોડામાં  રાજસ્થાના બુટલેગરની કારમાંથી ૪.૮૫ લખાનો દારુનો જથ્થો કબજે

પીસીબીએ ચોક્કસ બાતમી આધારે ગઇકાલે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠવાડા ટેબલી ગામમાં દરોડો પાડયો હતો અને  ભારતીય બનાવટના વિદેશી દારુનો તથા બિયરનો જથ્થો બોટલો નંગ ૧,૨૩૧, કિંમત રૃપિયા ૫,૨૨,૩૨૮નો દારુ સહિત કુલ રૃા. ૫,૨૨,૮૨૮નો મુદ્દામાલ કબજે કરી એક મહિલા લિસ્ટેડ બુટલેગરને સ્થળ પરથી પકડી હતી અને એક વોન્ટેડ આરોપી  કઠવાડા ગામમાં રહેતા દિપકભાઇ સામે ગુનો નોંધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પીસીબીએ નરોડામાં સધી માતા ચાર રસ્તા પાસે આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે ઇલેકટ્રીર પોલ પાસેથી રાજસ્થાનના કમલેશ રોત તથા ગોવિંદ કટારા સહિત ચાર લોકોને કાર સાથે પકડી પાડયા હતા અને તેમની પાસેથી રૃા. ૪,૮૫,૮૨૦ કિંમતનો વિદેશી દારુ અને  બિયરની કુલ ૧૭૮૫  બોટલો કબજે કરી હતી અને તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…
GUJARAT

અમદાવાદ : ભારતનું આઈપીઓ એટલે કે પ્રાયમરી બજાર હાલમાં સ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં, ફક્ત...

Read more

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In