• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દીધા છે, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે.

સ્ટ્રોન્ગ રૂમની સીલ તૂટ્યાનો TMCનો આરોપ

TMCનો આરોપ છે કે મધરાતે સ્ટ્રોન્ગ રૂમની સીલ તોડવામાં આવી હતી અને EVM સાથે છેડછાડનો પ્રયાસ થયો હતો. આ વિવાદ વધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ મેદાનમાં ઉતર્યા હતા. તેઓ અડધી રાત્રે ભવાનીપુર અને શેખાવત મેમોરિયલ સ્કૂલ ખાતેના કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચી ગયા હતા અને લગભગ 4 કલાક સુધી જાતે જ EVMની રખવાળી કરી હતી. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીની કાઉન્ટિંગ સેન્ટરમાં હાજરી સામે સવાલ ઉઠાવતા તેને ગેરબંધારણીય ગણાવી હતી, જેના કારણે બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

TMCનો સીધો પ્રહાર: ‘ભાજપ-ચૂંટણી પંચની મિલીભગત’

સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા TMCએ જણાવ્યું કે, ‘ભાજપ અને સમજૂતી કરી ચૂકેલા ચૂંટણી પંચને ખબર નથી કે તેઓ કોની સામે ટક્કર લઈ રહ્યા છે.’ પાર્ટીએ આરોપ લગાવ્યો કે બહારના રાજ્યોના લોકોને લાવીને માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. TMC નેતા શશી પાંજા અને કુણાલ ઘોષે ધરણા પર બેસીને આક્ષેપ કર્યો કે CCTV ફૂટેજમાં ભાજપના લોકો ચૂંટણી પંચની મિલીભગતથી બેલેટ બોક્સ ખોલતા દેખાઈ રહ્યા છે, જે લોકશાહીની હત્યા સમાન છે. મમતા બેનર્જીએ પણ દાવો કર્યો કે તેમને શરૂઆતમાં કેન્દ્રીય દળોએ અંદર જતા રોક્યા હતા, જ્યારે નિયમ મુજબ ઉમેદવાર કે એજન્ટ સીલ્ડ રૂમની બહાર સુધી જઈ શકે છે.

આ પણ વાંચો: ભારત માટે હોર્મુઝની ખાડી ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે: ઇરાની રાજદૂતની સ્પષ્ટ વાત

EVM અને સ્ટ્રોન્ગ રૂમ મુદ્દે મધરાતે હંગામો

ચૂંટણી પંચે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઉત્તર કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારી સ્મિતા પાંડેએ સ્પષ્ટતા કરી કે સ્ટ્રોન્ગ રૂમમાં કોઈ ગેરરીતિ થઈ નથી. મધરાતે જે પ્રક્રિયા ચાલી રહી હતી તે પોસ્ટલ બેલેટને અલગ કરવાની એક કાયદેસરની પ્રક્રિયા હતી, જેના વિશે તમામ રાજકીય પક્ષોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે EVM માટેનો સ્ટ્રોન્ગ રૂમ અલગ છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત તથા સીલ કરેલો છે. હાલમાં સમગ્ર બંગાળમાં ભારે અફરાતફરી અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

'ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે...', EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

Load More

Next Post
ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો | LPG P…

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો | LPG P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…
GUJARAT

Gujarat Local Body Election Results: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે એવો ભગવો લહેરાવ્યો છે કે વિરોધ પક્ષોના તો...

Read more

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In