• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda …

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

Load More

ડુંગર પગથિયાના દ્વાર રાત્રે ૧ઃ૩૦ વાગ્યે ખુલ્યા

૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું ઃ ‘જય
ચામુંડા
‘ના નાદ સાથે ડુંગર ગુંજી ઉઠયો

સુરેન્દ્રનગર – ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ૩
લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતા. વહેલી આરતી
, વિશેષ ભોજન
વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા
અનુભવી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો અનેરો મહિમા જોવા મળ્યો હતો.
ચામુંડા માતાજીના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૩ લાખથી
વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા
વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું
, જેમાં ડુંગરના પગથિયાનો દ્વાર રાત્રે
૧ઃ૩૦ વાગ્યે જ ખોલી દેવામાં આવ્યો હતો અને મંગળા આરતી પણ વહેલી યોજાઈ હતી.

ભક્તોની સુવિધા માટે ભોજનાલયના સમયમાં ફેરફાર કરી સવારે ૯થી રાત્રે ૯
વાગ્યા સુધી સતત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર
, રાજકોટ,
મહેસાણા, વિરમગામ, કડી
અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાંથી અનેક પદયાત્રી સંઘો પગપાળા માતાજીના દ્વારે
પહોંચ્યા હતા. ભીડમાં વિખૂટા પડેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવા માટે
ટ્રસ્ટની ઓફિસ દ્વારા સતત જાહેરાતો કરવામાં આવી હતી.

સમગ્ર ડુંગર અને તળેટી ‘ચામુંડા માત કી જય‘ના નાદથી ગુંજી ઉઠયા હતા. આટલી જંગી મેદની હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન
બનતા પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટે રાહતનો શ્વાસ લીધો હતો. શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ
રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Post
બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો | Two passengers grabbed th…

બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો | Two passengers grabbed th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…
GUJARAT

Maharashtra Accident : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક...

Read more

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In