• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ | Instructions to remo…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ | Instructions to remo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

Load More

પૂર, ભારે વરસાદ અને
રોગચાળાની સ્થિતિમાં તંત્ર એલર્ટ રહે

પ્રિ-મોન્સુન
સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ

ભાવનગર – 
ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે જોખમી
હોર્ડિંગ્સોને દૂર કરવા અને ચોમાસા દરમિયાન કંટ્રોલ રૃમને રાઉન્ડ ધ ક્લોક શરૃ
રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા
પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ચોમાસાની પૂર્વ તૈયારીઓ અંગે મળેલી વર્ચ્યુઅલ
પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા
કરવામાં આવી હતી. ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી ન પડે
, આપત્તિજનક સ્થિતિમાં
તંત્ર ઝડપી અને અસરકારક કામગીરી કરે તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા જર્જરિત મકાનો
,
બિલ્ડિંગોની યાદી તૈયારી કરી જરૃરી કાર્યવાહી હાથ ધરવા, મુખ્ય માર્ગો પર આવેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, કંટ્રોલ
રૃમ ૨૪ કલાક કાર્યરત રાખવા ઉપરાંત સ્વચ્છતા જળવાઈ રહે
, વરસાદી
પાણીના યોગ્ય નિકાલની આગોતરી કામગીરી કરવા પર ભાર મુકાયો હતો.

સ્થળાંતરની
જરૃરિયાત ઊભી થાય તો આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી
, વીજળી સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા,
તાલુકાવાર જનરેટરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને શેત્રુંજી નદી,
સંવેદનશીલ વિસ્તારોમાં બોટ-રેસ્ક્યુ ટીમોને સજ્જ રાખવા, જર્જરિત પુલોને તાત્કાલિક બંધ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા ઉભી કરવા, વરસાદી પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે તાકીદના પગલા લેવા,
મેડિકલ ટીમો અને દવાઓનો જથ્થો સજ્જ રાખવા તેમજ સગર્ભા મહિલાઓ માટે અલાયદી
વ્યવસ્થા ઉભી કરવા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર
, મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી વિવિધ તૈયારીઓ
અંગે વિગતવાર મા!તિી આપી હતી.

Next Post
જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel sho…

જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel sho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …
GUJARAT

વડોદરાઃ ચોમાસાના આગમન ટાંણે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલી ઉભી થઇ રહી છે.હવે સરકારે પેટ્રોલપંપ પરથી ખેડૂતોને જનરેટર માટે...

Read more

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In