• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Chhattisgarh IED Blast: છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. નક્સલીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા આઈઈડી (IED) ને નિષ્ક્રિય કરવા ગયેલી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ની ટીમ પર વિસ્ફોટ થતા 4 બહાદુર જવાન શહીદ થયા છે.

દુર્ઘટના કેવી રીતે બની?

કાંકેર એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે, કાંકેર જિલ્લાના છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોરોસકોડા જંગલમાં સર્ચિંગ અને ડી-માઈનિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ વિસ્તાર કાંકેર અને નારાયણપુરની બોર્ડર પર આવેલો છે. નક્સલીઓએ જવાનોને નુકસાન પહોંચાડવા માટે જમીનમાં વિસ્ફોટકો દાટ્યા હોવાની બાતમીના આધારે જવાનો તેને નિષ્ક્રિય કરવા નીકળ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક એક આઈઈડીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેની લપેટમાં જવાનો આવી ગયા હતા.

આ પણ વાંચો: LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

શહીદ થયેલા જવાનો

આ ભયાનક વિસ્ફોટમાં કાંકેર DRG ના કુલ 4 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પૈકી ત્રણ જવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઇન્સ્પેક્ટર સુખરામ વટ્ટી

કોન્સ્ટેબલ કૃષ્ણા કોમરા

કોન્સ્ટેબલ સંજય ગઢપાલે

કોન્સ્ટેબલ પરમાનંદ કોમરા (સારવાર દરમિયાન શહીદ)

4 DRG personnel of #Chhattisgarh
Police martyred in an accidental IED blast during de-mining ops along the Kanker–Narayanpur border. #Maoist pic.twitter.com/rQHjwQPNZR

— Ashish (@KP_Aashish) May 2, 2026

બસ્તર આઈજીનું નિવેદન

બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મસમર્પણ કરી ચૂકેલા માઓવાદીઓ દ્વારા મળેલી માહિતીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બસ્તર રેન્જમાં અગાઉ પણ સેંકડો આઈઈડી શોધીને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, પરંતુ આજની ઘટનામાં જ્યારે પોલીસ ટીમ વિસ્ફોટકો નિષ્ક્રિય કરી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થતા આ જાનહાનિ થઈ છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે અને શહીદ જવાનોના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Next Post
રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: 'ઈગલ ટ્રાવેલ્સ'ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In