• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢ-ઝોઝ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાની સાઇડમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલ તૂટી ગઈ છે, જેના કારણે પુલના એક ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પુલનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રોજિંદા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

રેતી ભરેલા ભારે વાહનોના કારણે પુલ નબળો પડ્યો

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ક્ષમતા કરતા વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. નદીઓમાંથી રીતે વહન થતી રેતી ભરેલા ભારે વાહનોના અતિશય દબાણ અને ભારણને કારણે પુલની સ્થિતિ નબળી બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુલના સાઇડનો ભાગ તૂટી જતાં રસ્તો સાંકડો અને જોખમી બન્યો છે, જેના કારણે રાત્રિના સમયે મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં મોટાપાયે ચાલી રહેલા રેતી ખનન અને પૂરપાટ ઝડપે દોડતા રેતીના ડમ્પરો જાહેર માર્ગોની દુર્દશા માટે જવાબદાર છે. માર્ગો અને પુલ તૂટી જવાના કારણે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે અને સુવિધાઓ ખાડે ગઈ છે.

સમારકામ કરવા તંત્ર સમક્ષ માંગ

ગરનાળાની એંગલ તૂટી જવાની ઘટના બાદ સ્થાનિકોએ સંબંધિત માર્ગ-મકાન વિભાગ અને જિલ્લા તંત્ર સમક્ષ આકરા પગલાં લેવાની માંગ કરી છે. તૂટેલી લોખંડી એંગલ અને પુલના ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. માર્ગની સુરક્ષા માટે ભારે વાહનો પર નિયંત્રણ લાદવામાં આવે, જેથી કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય અને કોઈ અનિચ્છનીય દુર્ઘટના અટકાવી શકાય.

Next Post
અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…

અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In