• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

Load More

Farmers Face Hurdles For Fertilizer In Naswadi: રાજ્યમાં ચોમાસા અને ખેતીની સીઝન શરૂ થતાં જ ખેડૂતો માટે ફરી એકવાર ખાતરની અછત અને હાલાકીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા ગુજકોમાસોલ ખાતરના ડેપો ઉપર ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડેપો પર વહીવટી પ્રક્રિયાના નામે ખેડૂતો પાસે વિવિધ દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા અને ખાતર સાથે અન્ય પ્રોડક્ટ્સ ફરજિયાત પધરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

માત્ર 5 થેલી ખાતર માટે સવારથી લાઈનો, અન્ય પ્રોડક્ટ્સ લેવા કરાતું દબાણ

ખેડૂતોના જણાવ્યાનુસાર, અત્યારે ખેતીની સીઝનની શરૂઆત થઈ રહી છે અને ખાતર વગર પાક લેવો અશક્ય છે. આવી સ્થિતિમાં માત્ર 5 થેલી ખાતર મેળવવા માટે ગરીબ આદિવાસી ખેડૂતો વહેલી સવારથી જ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલું જ નહીં, ખેડૂતોનો આરોપ છે કે 5 થેલી ખાતર આપવાની સાથે ડેપો દ્વારા કમ્પ્લીટ લિંક અથવા અન્ય પ્રોડક્ટ્સ પણ પરાણે આપવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે.

‘બીજા તાલુકાના છો’ કહી ખાતર આપવાનો ઇનકાર કરાતો હોવાનો આક્ષેપ

આસપાસના અન્ય તાલુકામાંથી પણ અનેક ખેડૂતો નસવાડી ડેપો પર ખાતર ખરીદવા આવી રહ્યા છે, પરંતુ તેમને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડેપોના સંચાલકો દ્વારા ખેડૂતો પાસે જમીનની નકલ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો માંગવામાં આવે છે અને જો ખેડૂત અન્ય તાલુકાનો હોય તો તેને ખાતર આપવાની સાફ ના પાડી દેવામાં આવે છે.

ડેપો પર આવેલા પીડિત ખેડૂત પ્રતાપભાઈ ભીલે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અમે નસવાડી ખાતર લેવા આવ્યા છીએ. અમારી પાસે જમીનની નકલ અને આધાર કાર્ડ માંગે છે. અમે બીજા તાલુકાના છીએ એવું કહીને અમને ખાતર આપવાની ના પાડે છે. અમારો તાલુકો બોડેલી છે, પણ જિલ્લો તો છોટા ઉદેપુર એક જ છે ને? જિલ્લામાં અમારું ગામડું તો આવતું જ હશે ને? ગમે ત્યાંથી ખાતર લઈ શકાય એવો નિયમ હોવા છતાં આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાને ખાતર નહીં મળે. હવે ખેતીની તૈયારીઓ ચાલે છે, ખાતર વગર કશું પાકવાનું નથી, તો ખાતર ન મળે તો ગરીબ ખેડૂત જાય ક્યાં?’

સીઝનની શરૂઆતમાં જ તંત્રની પોલ ખૂલી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સીઝનની શરૂઆતમાં જ ખાતર માટે ખેડૂતોને કકળાટ કરવો પડી રહ્યો છે. એક જ જિલ્લાના હોવા છતાં તાલુકાના ભેદભાવ રાખીને ખેડૂતોને પરેશાન કરવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ નિયમોમાં સરળીકરણ કરવામાં આવે અને બળજબરીપૂર્વક અન્ય પ્રોડક્ટ્સ પધરાવવાનું બંધ કરીને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

Next Post
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …
GUJARAT

Vadodara : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 6થી 8 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો...

Read more

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In