• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટ જમીનનો મુદ્દો ફરી ઉછળ્યો : એક તરફ પર્યાવરણ દિવસે લાખો વૃક્ષો વાવવાના દાવાઓ, બીજી તરફ કંપનીનાં માઈનિંગ માટે 5500 વૃક્ષોનું નિકંદન કાઢવાની હિલચાલ

જૂનાગઢ, : ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું હરતું-ફરતું ઘર ગણાતા બાબરાકોટ લાયન કોરિડોર વિસ્તાર પર હાલ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 50થી વધુ સિંહો વસવાટ કરે છે પરંતુ તાજેતરમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ હેઠળ આ જંગલની કિંમતી જમીન માઇનિંગ પ્રવૃત્તિઓ માટે ફાળવવાની હિલચાલ સામે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ આ જમીનમાં રહેલા વૃક્ષોનું પણ નિકંદન કાઢવાની તજવીજ ચાલી રહી છે.

એક તરફ ખુદ વન વિભાગ જ પર્યાવરણ દિવસ નિમિત્તે 50,000 મતદાન મથક હેઠળના વિસ્તારોમાં 12-12 વૃક્ષોનું વાવેતર કરવા પ્રયત્નશીલ થયો છે, તો બીજી તરફ માઇનિંગ પ્રોજેક્ટના કારણે જંગલની જ જમીનમાં આશરે 5500 જેટલા મોટા અને જૂના વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માત્ર વૃક્ષોનું નુકસાન નથી પરંતુ સમગ્ર વિસ્તારની જૈવવિવિધતા, જળસંચયની ક્ષમતા અને વન્યજીવોના આશ્રયસ્થાન પર સીધો અને જીવલેણ પ્રહાર છે. જંગલો કપાવાથી વન્યજીવો માનવ વસવાટ તરફ વળશે જેનાથી ભવિષ્યમાં માનવ-સિંહ સંઘર્ષના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ શકે છે.

સ્થાનિક સંગઠનો અને પર્યાવરણવાદીઓ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે, એક તરફ સરકાર વૈશ્વિક સ્તરે ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાન ચલાવીને વૃક્ષારોપણનો પ્રચાર કરે છે તો બીજી તરફ ઉદ્યોગોના ફાયદા માટે જંગલની જ જમીનમાં હજારો જીવંત વૃક્ષોના નિકંદનને મંજૂરી કઈ રીતે આપી શકાય ? શું સરકાર હવે ‘૫૫૦૦ પેડ સિમેન્ટ ફેક્ટરી કે નામ’ની નીતિ અપનાવી રહી છે ?!

પ્રકૃતિ બચશે તો જ ભવિષ્ય બચશે તે મુદ્દાને ખરા અર્થમાં મહત્વ આપવું જરૂરી છે. વિકાસ જરૂરી છે પરંતુ પ્રકૃતિ અને વિકાસ વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય છે. સિંહોના આ મહત્વપૂર્ણ કોરિડોર અને જંગલ વિસ્તારના ભોગે થઈ રહેલો આ વિકાસ આવનારી પેઢી માટે વિનાશક સાબિત થઈ શકે છે. સિંહોનાં હિતમાં અને પર્યાવરણની રક્ષા કાજે બાબરાકોટ લાયન કોરિડોરમાં થનારી માઇનિંગની મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે અને સિંહોના આ આખરી ઘરને ઉજ્જડ થતું બચાવવામાં આવે તે જ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ ગણાશે તેવું પર્યાવરણપ્રેમીઓ માને છે.

Next Post
અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain…

અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In