• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 5 mins read
A A
0
જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

Load More

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬

ફેબુ્રઆરી,
૨૦૨૬માં ખાદ્ય અને બિન ખાદ્ય વસ્તુઓનાં ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક
આધારિત ફુગાવો વધીને ૨.૧૩ ટકા થયો છે જે ૧૧ મહિનાની ઉચ્ચ સપાટીએ છે તેમ સરકાર
દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. જો કે ગયા મહિનાની સરખામણીમાં
શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે સળંગ ચોથા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત
ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો
જાન્યુઆરી
, ૨૦૨૬માં
૧.૮૧ ટકા અને ફેબુ્રઆરી
, ૨૦૨૫માં
૨.૪૫ ટકા હતો.

અર્થશાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર જો ઓઇલનાં ભાવ વધશે તો
જથ્થાબંધ ફુગાવો હજુ પણ વધવાની શક્યતા છે. સરકારે જારી કરેલા આંકડાઓ અનુસાર
ફેબુ્રઆરી
, ૨૦૨૬માં
ખાદ્ય ફુગાવો ૨.૧૯ ટકા રહ્યો છે. જે ગયા મહિને ૧.૫૫ ટકા હતો.

જો કે શાકભાજીની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, ૨૦૨૬માં
શાકભાજીનો ફુગાવો ૬.૭૮ ટકા હતો. જે ફેબુ્રઆરી
, ૨૦૨૬માં ઘટીને ૪.૭૩ ટકા થઇ ગયો છે. ફેબુ્રઆરીમાં બટાકા, દાળો, ઇંડા અને માંસ, માછલીનાં ભાવમાં
વધારો થયો હતો.

ઔદ્યોગિક પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય
વસ્તુઓનું ઉત્પાદન
, બેઝિક મેટલનું
ઉત્પાદન
, બિન
ખાદ્ય વસ્તુઓ
, ખાદ્ય
વસ્તુઓ અને ટેક્સટાઇલ વગેરે નાં ભાવ વધવાને કારણે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં
વધારો જોવા મળ્યો છે.

ઇંધણ અને ઉર્જા કેટેગરીનાં ફુગાવામાં ઘટાડોનો ક્રમ
ફેબુ્રઆરીમાં પણ ચાલુ રહ્યો છે. ફેબુ્રઆરીમાં ઇંધણ અને ઉર્જાનો ફુગાવો ૩.૭૮ ટકા
રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા હતો. ફેબુ્રઆરીમાં વૈશ્વિક સ્તરે ઓઇલનો સરેરાશ
ભાવ ૬૮ ડોલર પ્રતિ બીબીએલ હતો. જે જાન્યુઆરીમાં ૬૩ ડોલર પ્રતિ બીબીએલ હતો.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા
અનુસાર ફેબુ્રઆરી
, ૨૦૨૬માં
રીટેલ ફુગાવો ૩.૨ ટકા રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૨.૭૫ ટકા હતો.

Vuçþ{ytheમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો

ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની
ટોચે

જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો જાન્યુઆરી, ૨૦૨૬માં ૧.૮૧ ટકા
અને ફેબુ્રઆરી
, ૨૦૨૫માં
૨.૪૫ ટકા હતો

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનાં ભાવ વધશે તો જથ્થાબંધ ફુગાવામાં
હજુ પણ વધારો થવાની અર્થશાસ્ત્રીઓની ચેતવણી

સળંગ ચોથા મહિને જથ્થાબંધ ફુગાવામાં વધારો ઃ ફેબુ્રઆરી, ૨૦૨૬માં ખાદ્ય ફુગાવો
૨.૧૯ ટકા રહ્યો છે જે ગયા મહિને ૧.૫૫ ટકા હતો

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬

ફેબુ્રઆરી,
૨૦૨૬માં ખાદ્ય અને બિન ખાદ્ય વસ્તુઓનાં ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક
આધારિત ફુગાવો વધીને ૨.૧૩ ટકા થયો છે જે ૧૧ મહિનાની ઉચ્ચ સપાટીએ છે તેમ સરકાર
દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. જો કે ગયા મહિનાની સરખામણીમાં
શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે સળંગ ચોથા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત
ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો
જાન્યુઆરી
, ૨૦૨૬માં
૧.૮૧ ટકા અને ફેબુ્રઆરી
, ૨૦૨૫માં
૨.૪૫ ટકા હતો.

અર્થશાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર જો ઓઇલનાં ભાવ વધશે તો
જથ્થાબંધ ફુગાવો હજુ પણ વધવાની શક્યતા છે. સરકારે જારી કરેલા આંકડાઓ અનુસાર
ફેબુ્રઆરી
, ૨૦૨૬માં
ખાદ્ય ફુગાવો ૨.૧૯ ટકા રહ્યો છે. જે ગયા મહિને ૧.૫૫ ટકા હતો.

જો કે શાકભાજીની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, ૨૦૨૬માં
શાકભાજીનો ફુગાવો ૬.૭૮ ટકા હતો. જે ફેબુ્રઆરી
, ૨૦૨૬માં ઘટીને ૪.૭૩ ટકા થઇ ગયો છે. ફેબુ્રઆરીમાં બટાકા, દાળો, ઇંડા અને માંસ, માછલીનાં ભાવમાં
વધારો થયો હતો.

ઔદ્યોગિક પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય
વસ્તુઓનું ઉત્પાદન
, બેઝિક મેટલનું
ઉત્પાદન
, બિન
ખાદ્ય વસ્તુઓ
, ખાદ્ય
વસ્તુઓ અને ટેક્સટાઇલ વગેરે નાં ભાવ વધવાને કારણે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં
વધારો જોવા મળ્યો છે.

ઇંધણ અને ઉર્જા કેટેગરીનાં ફુગાવામાં ઘટાડોનો ક્રમ
ફેબુ્રઆરીમાં પણ ચાલુ રહ્યો છે. ફેબુ્રઆરીમાં ઇંધણ અને ઉર્જાનો ફુગાવો ૩.૭૮ ટકા
રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા હતો. ફેબુ્રઆરીમાં વૈશ્વિક સ્તરે ઓઇલનો સરેરાશ
ભાવ ૬૮ ડોલર પ્રતિ બીબીએલ હતો. જે જાન્યુઆરીમાં ૬૩ ડોલર પ્રતિ બીબીએલ હતો.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા
અનુસાર ફેબુ્રઆરી
, ૨૦૨૬માં
રીટેલ ફુગાવો ૩.૨ ટકા રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૨.૭૫ ટકા હતો.

Next Post
ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …

ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…
GUJARAT

Gujarat BJP Celebrates Jhalmuri Victory :પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો પડઘો ગુજરાતમાં પણ જોરશોરથી સંભળાયો...

Read more

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In