• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો : સરકારનો લૂલો બચાવ | The burden on the public has increased…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો : સરકારનો લૂલો બચાવ | The burden on the public has increased…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

– પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે : કેન્દ્ર સરકાર

– ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત રૂ. 913 જ્યારે કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1883 થયો

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઊભી થયેલી ક્રૂડ ઓઈલની કટોકટી વચ્ચે સરકારે રાંધણ ગેસના ભાવમાં જંગી વધારો કરતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમયે કેન્દ્ર સરકારે આ જંગી ભાવ વધારાનો લૂલો બચાવ કરતા કહ્યું કે, વૈશ્વિક ઊર્જા દરોમાં વધારાના કારણે રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય. 

સરકારી ઓઈલ કંપનીઓ પાસે ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત જથ્થો છે અને સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલનો નાણાકીય બોજ વહન કરવા સક્ષમ છે. જોકે, રાંધણ ગેસના ભાવમાં કરાયેલા જંગી વધારાના બચાવમાં સરકારી સૂત્રોએ જણાવ્યું કે, પ્રત્યેક ઘરમાં વર્ષે સરેરાશ ૪-૫ સિલિન્ડરનો વપરાશ થાય છે. એ બાબતને જોતા ચાર વ્યક્તિના પ્રત્યેક પરિવાર પર દૈનિક માત્ર ૮૦ પૈસા અથવા પ્રતિ વ્યક્તિ માત્ર ૨૦ પૈસાનો વધારો થયો છે. આ વધારા છતાં ભારતમાં એલપીજીનો ભાવ પડોશી દેશો કરતા ઓછો છે. ભારતમાં ૧૪.૨ કિલોના રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૦૫૦થી નીચે છે જ્યારે પડોશી દેશોમાં નેપાળમાં તેનો ભાવ રૂ. ૧,૨૦૭, શ્રીલંકામાં રૂ. ૧,૨૪૧ અને પાકિસ્તાનમાં રૂ. ૧,૦૪૬ છે. આમ ભારતમાં એલપીજીની કિંમત પડોશી દેશો કરતાં નીચી છે, જે ભારતીયો માટે રાહતની બાબત છે.

દરમિયાન ભારતે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦ અને ૧૯ કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૧૪.૫નો વધારો કર્યો છે, જેથી દિલ્હીમાં ઘરેલુ રાંધણ ગેસનો ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત રૂ. ૮૫૩થી વધીને રૂ. ૯૧૩ થઈ ગઈ છે. આ સાથે ભારતે ૧૧ મહિનામાં બીજી વખત એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાં સરકારે ગયા વર્ષે એપ્રિલમાં રાંધણ ગેસના ભાવમાં રૂ. ૫૦નો વધારો કર્યો હતો. બીજીબાજુ ૧૯ કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને રૂ. ૧૮૮૩ થઈ ગઈ છે. ૧૧૪.૫ રૂપિયાનો વધારો ૧ માર્ચથી અમલમાં આવેલા રૂ. ૨૮ના વધારા ઉપરાંત છે. આ વર્ષે કમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. ૩૦૨નો વધારો થયો છે.

Next Post
ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh o…

ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In