• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વિકાસના કામોમાં વહીવટી ઉદાસીનતા અને જમીન સંપાદનની જટિલ પ્રક્રિયાનો ભોગ સ્થાનિક પ્રજા બની રહી છે. તાલુકાના લીલોરાથી પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પર મંજૂર થયેલો બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર કાગળ પર અને અધ્ધરતાલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, નાના-મોટા ઉદ્યોગો હોવાથી રોજ આશરે પોણા લાખ લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે.

વર્ષ 2023નો આ પ્રોજેક્ટ હોવા છતાં, જમીન સંપાદનની કામગીરીમાં જમીન માલિકો સહકાર ન આપતા અથવા હાજર ન રહેતા આખો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. જેના કારણે રોજબરોજ અવરજવર કરતા પોણા લાખથી વધુ નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તાર ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. અહીં શૈક્ષણિક સંસ્થાઓ અને નાના-મોટા ઉદ્યોગો આવેલા, છે. જો આ બ્રિજ બની જાય તો પાલડી, ઉત્તમનગર, ખાખરીયા સહિતના ડઝનબંધ ગામોના લોકોને સીધો ફાયદો થાય તેમ છે. અત્યારે વિદ્યાથીઓ, નોકરિયાતો અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોએ લાંબો ફેરો ખાવો પડે છે વર્ષ 2023થી આ બ્રિજ મંજૂર થયો છે, પણ તંત્રની ઢીલી નીતિના કારણે જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાતો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિજની કામગીરી માટે જે જમીનની જરૂર છે, તેના માલિકો વારંવારની નોટિસ છતાં પ્રશાસન સમક્ષ હાજર થઈ રહ્યા નથી. સામાન્ય રીતે આવા લોકોપયોગી પ્રોજેક્ટ માટે સરકાર પાસે વિશેષ સત્તાઓ હોય છે, તેમ છતાં ત્રણ-ત્રણ વર્ષથી આ ફાઈલ ધૂળ ખાઈ રહી છે.

જૂના જર્જરિત બ્રિજ પરથી જીવના જોખમે અવરજવર કરતા લોકો

વાઘોડિયા તાલુકાના પાલડી, લીલોરા સહિતના ગામોના લોકોને અવરજવર માટે હાલમાં જૂના જર્જરિત પૂલનો ઉપયોગ કરવો પડે છે. વિશ્વામિત્રી નદી પરના આ બ્રિજ પરથી ભારે વાહનો માટે અવરજવર બંધ છે જેના કારણે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર નહી થઈ શકતા લાંબો ફેરો કરવો પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી લોકો હેરાન પરેશાન થતા હોવા છતાં તંત્રને તેની કઈ પડી નથી.

ત્રણ વર્ષથી પત્ર વ્યવહાર કરી સમય વેડફતું તંત્ર : કામગીરી શૂન્ય

વિશ્વામિત્રી નદી પર નવો બ્રિજ બનાવવા માટેનું કામ માત્ર જમીન સંપાદનના કારણે અટકી ગયું છે. મહેસૂલ વિભાગ દ્વારા જમીનની માપણી નહી થઈ શકતા સમગ્ર કામગીરીને અસર પડી રહી છે. સરકારના પોતાના પ્રોજેક્ટો માટે તુર્ત જ જમીન સંપાદન યેનકેન પ્રકારે કરી દેવામાં આવે છે પરંતુ લોકોને મુશ્કેલી દૂર થાય તેવા કામ માટે માત્ર પત્ર વ્યવહારમાંથી તંત્ર બહાર નીકળતું નથી અને કોઈ અસરકારક કામગીરી થતી નથી.

Next Post
સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! | …

સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In