• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra…

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

Load More

– ખાનગી બસમાં 50 યાત્રીઓ સવાર હતાં 

– પર્વતના વળાંક પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો : પીએમની મૃતકોના પરિવારોને રૂ. 2 લાખની સહાય

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરનાં ઉધમપુર જિલ્લામાં એક યાત્રી બસ પર્વત પરથી નીચે પડી જતાં ૨૧ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૯ ઘાયલ થયા છે. બસ નીચે સડક પર ઉંધી પડી તે પહેલા તેણે એક રિક્ષાને કચડી હતી.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ઓટો રીક્ષામાં સવાર લોકો ઘાયલ થયા છે. સવારે ૧૦ વાગ્યે રામનગર વિસ્તારમાં પર્વતની ઉપર આવેલા એક વળાંક પર ખાનગી બસનાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. પર્વતનાં આ માર્ગે સેનાનો એક કાફલોે પસાર થઇ રહ્યો હતો અને તેની નજર આ બસ પર પડતા સેનાનાં જવાનોએ બચાવ અભિયાન શરૂ કર્યુ હતું.  બસમાં ૫૦ યાત્રી સવાર હતાં જેમાંથી મોટા ભાગનાં લોકો રામનગરથી ઉધમપુરમાં  પોતાના રોજિંદા કામ માટે જતાં હતાં. બચાવ અભિયાનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો કારણકે વાહન સંપૂર્ણપણે લોખંડનાં કાટમાળમાં ફેરવાઇ ગયો હતો. વાહનનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે તૂટીને અલગ થઇ ગયો હતોે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં થયેલા જાનમાલનાં નુકસાન અંગે  દુ:ખ વ્યકત કર્યુ હતું. 

વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો માટે બે લાખ રૂપિયા અને  ઘાયલો માટે ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરનાં ઉપ રાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે મૃતકોનાં પરિવારજનો અને ઘાયલોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે સંબધિત અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને જરૂરી સહાયતા આપવાનાં પણ નિર્દેશ આપ્યા છે.

Next Post
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …

મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra…

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra…

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra…
GUJARAT

Nihang Pilgrims Gurudwara Viral Video: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નાગરાસુ સ્થિત ગુરુદ્વારામાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ...

Read more

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g…

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In