• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જયસ્વાલ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટે સમય વધાર્યો | Court extends time to file chargesh…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જયસ્વાલ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટે સમય વધાર્યો | Court extends time to file chargesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

Load More

વડોદરા : વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના જયસ્વાલ કુંટુંબના ચાર
સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસમાં જિલ્લા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે મુદત વધારી આપવાની માંગ
કરતા ન્યાયાધીશે અરજી મંજૂર કરી ચાર્જશીટ રજૂ કરવા માટે તા. ૧ એપ્રિલ ૨૦૨૬ સુધીનો
સમય વધારી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન જયસ્વાલ ગેંગના પાંચેય સભ્યો સામે
૩૩ જેટલા ગુનાઓ નોંધાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ કેસમાં તા.૧૫ માર્ચ
સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હોઇ વધુ સમયની માંગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ
રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
, આરોપીઓએ ગુનાઓ આચરીને મોટા
પ્રમાણમાં આથક લાભ મેળવ્યો છે અને બેનામી મિલકતો વસાવી છે. પરિવારના કુલ ૩૫ જેટલા
બેંક અને લોન ખાતાઓની વિગતો મળી છે
, જેમાં મોટા પ્રમાણમાં
શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાયા છે. આ જટિલ આથક વ્યવહારોની તપાસ માટે સીએનો
અભિપ્રાય લેવો અને  બેંકો પાસેથી માહિતી
મેળવવી જરૃરી છે.

તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાયો હોવાથી અને રાજ્ય સરકારની
પૂર્વ મંજૂરી લેવાની પ્રક્રિયા બાકી હોવાથી ચાર્જશીટ રજૂ કરવા માટે  તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય વધારી આપવામાં
આવે. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, અગાઉ પણ તપાસ માટે પૂરતો
સમય આપવામાં આવ્યો હતો.વારંવાર સમય વધારાની માંગણી કરવી એ વ્યક્તિગત સ્વતંત્રતા
તથા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

Next Post
યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026
GUJARAT

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬ ફેબુ્રઆરી,૨૦૨૬માં ખાદ્ય અને બિન ખાદ્ય વસ્તુઓનાં ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંકઆધારિત ફુગાવો વધીને ૨.૧૩ ટકા...

Read more

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In