• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

Load More

સમર્થકોને જયશ્રી રામના નારા લગાવતા બંગાળના મુખ્યમંત્રીએ રોક્યા

હું પોતે પણ કોઇ વિવાદિત ટિપ્પણી નહીં કરું, બંગાળનું પહેલા જ બહુ નુકસાન થઇ ચુક્યું છે, હવે વિકાસ કરીએ : સુવેંદુ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શુભેંદુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, તેઓ હાલ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક આવાસ જોરાસાંકો ઠાકુરબાડી પહોંચ્યા હતા, જે દરમિયાન સમર્થકો દ્વારા જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. જેને પગલે સુવેંદુ અધિકારીએ તેમને રોક્યા હતા અને જય શ્રી રામના નારા ના લગાવવા કહ્યું હતું. 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સુવેંદુ અધિકારી અનેક વખત સ્ટેજ પરથી કે સભાઓમાં જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સુવેંદુ અધિકારીની હાજરીમાં કેટલાક ભાજપ સમર્થકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે સુવેંદુ અધિકારીએ તેમને રોક્યા હતા. અને આવા નારા હવે ના લગાવવા કહ્યું હતું. જ્યારે જય શ્રી રામના નારા લાગ્યા ત્યારે સુવેંદુ અધિકારી રવીન્દ્રનાથ ટાગોરના ઠાકુરબાડીમાં હતા, તેથી સુવેંદુએ સમર્થકોને રોકતા કહ્યું હતું કે જય શ્રી રામના નારા બોલવા માટેની આ જગ્યા નથી. અહીંયા માત્ર કવિગુરુનું નામ લેવામાં આવે છે. 

સુવેંદુએ વધુમાં કહ્યું હતું કે હું પોતે પણ હવે કોઇ વિવાદિત ટિપ્પણી નહી કરું કેમ કે હું મુખ્યમંત્રી છું, હવે હું સૌ લોકોનો છું, બંગાળને પહેલા જ બહુ નુકસાન થઇ ચુક્યું છે, શિક્ષણ અને સંસ્કૃતિનો નાશ થઇ ચુક્યો છે.

 આવો આપણે સાથે મળીને બંગાળનો વિકાસ કરીએ. જય શ્રી રામના નારાને લઇને આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ સુવેંદુ અધિકારીના એ વીડિયો પણ જાહેર કર્યા હતા જેમાં તેઓ જોર જોરથી જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે. 

જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે સુવેંદુ અધિકારી બંગાળમાં અન્ય રાજ્યો કરતા અલગ પ્રકારનું રાજકારણ ઇચ્છે છે. તેઓ ત્યાં કોઇ કોમવાદી વિવાદ થાય તેવુ નથી ઇચ્છતા. તેથી એક અલગ દિશા પકડી રહ્યા છે.

Next Post
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ
GUJARAT

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે મળશે બજાર સાવરકુંડલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષા બહેન...

Read more

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

माधुरी दीक्षित और सोनाली बेंद्रे पहली बार साथ आएंगी नजर, ‘कोण होणार करोडपती’ के ग्रैंड प्रीमियर में …

भरत जाधव आणि पुष्कर श्रोत्री न्यायाच्या रणधुमाळीत आमने-सामने ! मराठी Zee 5 वर 16 ऑक्टोबर रोजी कोण यश…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In