• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

Load More

તળાવની પાળે સાયકલ, કપડાં પડયા હોવાથી તપાસ કરાતા દુર્ઘટના સામે આવી વિંછીયા રોડ પર રહેતા ચારેય મિત્રો ઘરે જાણ કર્યા વિના તળાવે ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકઃ પરિવારો હતપ્રત

જસદણ,  : જસદણ પાસેના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો રજા હોવાથી ઘરે કોઇને કહ્યા વિના તળાવમાં ન્હાવા ગયા હતા અને ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. કરૂણ બનાવના પગલે પરિવારો હતપ્રત બની ગયા હતા. બનાવથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી છે.

જસદણથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામ પાસેનું આલણસાગર તળાવ ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. ગઇકાલે રજા હોવાથી જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર બાળકો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડયા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી.

આ કરૂણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષિય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 

એકસાથે 4 બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટથી વાતાવરણ ગમગીન બન્યું હતું.જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
નગરો- શહેરોમાં ઘટેલાં અને ગ્રામ્યમાં વધેલાં મતદાનથી રહસ્ય વધુ ઘેરાયું | with the decrease in voting …

નગરો- શહેરોમાં ઘટેલાં અને ગ્રામ્યમાં વધેલાં મતદાનથી રહસ્ય વધુ ઘેરાયું | with the decrease in voting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…
GUJARAT

– ભાજપ-ટીએમસીના આરોપો વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત – મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની હાઈપ્રોફાઈલ બેઠક પર લડત...

Read more

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In