• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

Load More

Jamnagar : જામનગર શહેરના સીટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ઇન્ટરનેટના માધ્યમથી અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન દ્વારા ગેરકાયદેસર નાણાં મેળવવાના ગુનામાં નાસતા ફરતા ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

જેના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી ઉમેશ ઓધવજીભાઈ રાઠોડ (ઉંમર 32 વર્ષ, રહે-ગુલાબનગર, જામનગર) રાજકોટ ખાતે હોવાની માહિતી મળી હતી. જેના આધારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Next Post
વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…
GUJARAT

Ahmedabad News: શહેરના એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટુ-વ્હીલર ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે....

Read more

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In