• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં ધો.10 અને 12ની પરીક્ષાના સીસીટીવીમાં ચાર ગેરરીતિના કેસ નજરે ચઢ્યા | 4 cases of irregularit…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં ધો.10 અને 12ની પરીક્ષાના સીસીટીવીમાં ચાર ગેરરીતિના કેસ નજરે ચઢ્યા | 4 cases of irregularit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

Load More

જામનગરમાં  તાજેતરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના  સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ચાર વિધાર્થીઓ ગેરરીતિ કરતા હોવા નું જોવા મળ્યું હતું.જેથી બોર્ડ ને અહેવાલ મોકલવામાં આવ્યો  છે. 

જામનગર સહીત રાજયભરમાં તાજેતરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બંનેમાં  બે -બે  કોપીકેસ જોવા મળ્યા  હતાં. સીસીટીવી કેમેરાથી સજ્જ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી કેમેરામાં ગેરરીતિ કેદ થઈ હતી .

જામનગરમાં  ધો.10માં 2 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 2  મળી કુલ 4 કેસનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડમાં રિપોર્ટ કરાયો છે. પ્રાથમિક તપાસમાં ચારેય  રૂમાલ, દુપટ્ટા તથા અન્ય રીતે કાપલી એટલે કે ચીઠ્ઠી થી  પરીક્ષામાં ચોરી કરતા હોવાનું ખૂલ્યું છે. 

જો કે, આ ચારેય  કેસનું હિયરિંગ પરીક્ષા સમિતિ સમક્ષ થશે. આથી આખરી નિર્ણય સમિતિ કરશે. આ હિયરિંગ માં સ્થાનિક અધિકારીઓ, પરીક્ષાર્થી અને સમિતિ ના સભ્યોની ઉપસ્થિતિમાં થશે. ત્યારે જામનગરના ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી કેમેરામાં કેદ ચોરી ના ચાર કેસમાં પરીક્ષા સમિતિ શું આખરી નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Next Post
અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ…

અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…
GUJARAT

Chhota Udepur News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન છોટાઉદેપુર...

Read more

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In