• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Load More

જામનગરમાં સિક્કા  સર્કલ પાસે ઉભી રખાયેલી એક કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની થઈ છે, અને દિન દહાડે એક દંપતિ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને લઈ જતું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જેની શોધખોળ ચલાવવા આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકામાં ચાલતી કચરા ગાડીનો એક વાહન ચાલક કે જે પોતાના હસ્તકની કચરા ગાડી સિક્કા સર્કલ પાસે ઊભી રાખીને બાજુમાં કચરો એકત્ર કરવા માટે ગયો હતો, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલું એક દંપતિ કે જે પૈકી મહિલાએ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી. 

ડબલ સવારી બાઈકમાં બાળકને બેસાડીને આવેલા એક દંપત્તી કે જેઓએ બંને પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને મહિલા પાછળ બેઠી હતી. જેણે કચરા ગાડી પાસે બાઈક ઉભૂં રખાવ્યા બાદ કચરા ગાડી પાસે પહોંચી હતી, અને ઉપર હાથ નાખી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી અને ચૂપચાપ બાઈક ચાલુ કરીને દંપતિ ત્યાંથી નાસી છૂટ્યું હતું.

આ ઘટના બાદ કચરા ગાડીવાળાએ આવીને જોતાં પોતાનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. શરૂઆતમાં તેને પોતાનો મોબાઈલ ક્યાંક પડી ગયો હશે તેવું અનુમાન લગાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેણે જે સ્થળે વાહન પાર્ક કર્યું હતું, તેનાથી દૂર એક દુકાન આવેલી છે, જે દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ઉપરોક્ત બાઇક સવાર દંપતિ વાહનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરીને લઈ જતા હોવાના ફૂટેજ મળ્યા હતા.

જેથી આખરે આ મામલો પોલીસને સોંપવામાં આવ્યો છે, અને હાલ દંપતીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Next Post
જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
GUJARAT

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે...

Read more

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In