• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

Load More

Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર અકસ્માતનો એક સનસનાટીભર્યો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મીઠોઈ પાટીયા નજીક હાઇવે પરથી પગપાળા પસાર થઈ રહેલા એક યુવકને પુરઝડપે આવતી મારુતિ ઇકો કારના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા ભૂલીને વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

રોડ ક્રોસ કરતી વખતે જ કાળ ભેટી ગયો

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર, અકસ્માતની આ ઘટના તા. 18 મે 2026 ના રોજ બની હતી. મૃતક યુવકની ઓળખ પ્રશાંત રામનરેશ સવીતા (ઉં.વ. 31, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઇ છે. પ્રશાંતભાઈ જામનગર-ખંભાળિયા હાઇવે પર મીઠોઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે ખંભાળિયા તરફથી જામનગર તરફ જઈ રહેલી એક મારુતિ ઇકો કાર, જેનો નંબર GJ-37-M-1320 છે, તેના ચાલકે પોતાની કાર ગફલતભરી અને બેફામ સ્પીડે હંકારીને પ્રશાંતભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ પણ વાંચો : ‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં દમ તોડ્યો

કારની સ્પીડ એટલી વધારે હતી કે પ્રશાંતભાઈ રોડ પર પટકાયો હતો અને તેને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અંગે સુરત રહેતા તેમના ભાઈ સુમીતકુમાર રામનરેશ સવીતા (ઉં.વ. 37) જામનગર દોડી આવ્યા હતા અને તેમણે મેઘપર પોલીસ મથકે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

પોલીસ એક્શનમાં

હિટ એન્ડ રન કરનાર ઈકો કારના ચાલકને પકડવા માટે મેઘપર (પડાણા) પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 281 (બેદરકારીથી વાહન ચલાવવું), 106(1) (બેદરકારીથી મોત નીપજાવવું) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાઇવે પરના સીસીટીવી (CCTV) ફૂટેજ અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપી ચાલકને દબોચી લેવા કવાયત શરૂ કરાઈ છે.

Next Post
જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank…

જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…
GUJARAT

Jamnagar Accident : જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાયુસેના ગેટ સામે એક બેફામ કારચાલકે...

Read more

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In