• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ, લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ | Vadodara: Leakage i…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

Load More

Jamnagar News: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે એક આશાસ્પદ યુવકે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાડીએ જઈને ભર્યું આત્મઘાતી પગલું

મળતી માહિતી અનુસાર, ગીંગણી ગામના રહેવાસી 30 વર્ષીય લખન ડઢાણિયા નામના યુવકે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ યુવકની તબિયત ગંભીર રીતે લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો: સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ

પોલીસે BNSSની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ચકચારી ઘટના અંગે અરવિંદ ડઢાણિયાએ જામજોધપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે આ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30 વર્ષના યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટન…

જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ, લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ | Vadodara: Leakage i…

કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ, લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ | Vadodara: Leakage i…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ, લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ | Vadodara: Leakage i…
GUJARAT

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં આવેલા વાલ્વ પર લીકેજ સર્જાતા છેલ્લા ત્રણથી ચાર...

Read more

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In