• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

Load More

Jamnagar Accident : જામનગર જિલ્લામાં કાલાવડ અને લાલપુર સહિતના અલગ અલગ બે વિસ્તારમાં બનેલા બે માર્ગ અકસ્માતોના બનાવોમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજતાં તે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

પ્રથમ બનાવ કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં બન્યો હતો અને તે અંગે કાલાવડ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ તા.18/05/2026ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે ખંઢેરા અને હરીપર ગામ વચ્ચે રોડ પર જીજે-10-ઈસી-7126 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી સામે આવતી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-03-ઈબી-7060 સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મેહુલભાઈ દેવીપૂજક (ઉ.વ. 17)ને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાયધનભાઈ ભગાભાઈ દેવીપુજકે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા બનાવમાં લાલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ તા.16/05/2026ના રોજ વહેલી સવારે લાલપુર શહીદ ગાર્ડન પાસે રોડ પર ચાલવા નીકળેલા મેઘજીભાઈ નામના બુઝુર્ગને અજાણ્યા બોલેરો પીકઅપ વેનના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં મેઘજીભાઈને માથા, છાતી તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ લાલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.20/05/2026ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતક મેઘજીભાઈના પુત્ર નરેન્દ્રભાઈ ભાલોડીયાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા કલમ 106(1), 125(1), 125(2) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને બનાવોમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
GUJARAT

મુંબઈ : પશ્ચિમ એશીયામાં યુદ્વના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાતાં જોવાઈ રહ્યા હતા. પરંતુ અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પ વિશ્વ શાંતીને...

Read more

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In