• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

Load More

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન હેઠળ અલગ-અલગ વિસ્તારોમાં ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 7 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે રોકડ રકમ, ગંજીપત્તાના પાના, વર્લી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠીઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

સૌથી પ્રથમ કાર્યવાહી કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે કરવામાં આવી હતી. સરકારી હાઈસ્કૂલ પાછળ જાહેરમાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઇમરાન મોહમ્મદભાઈ સિદ્દીક, બાસીત વલીમામદ,અલ્તાફ રજાકભાઈ મોગલ, અને અનવર ઇસ્માઈલભાઈ મુલતાની વગેરે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 11,370 તેમજ ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. ચારેય આરોપીઓ સામે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પાસે સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવતા રમેશ જેઠાભાઈ સાદીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 500, આંકડા લખેલી ચિઠ્ઠી અને બોલપેન કબજે કરી હતી. આ કેસમાં દિનેશ મૂળજીભાઈ પરમાર નામના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજીવનગર કોલોની વિસ્તારમાં પણ જાહેરમાં વર્લી મટકાનો જુગાર ચલાવવામાં આવતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન દિનેશ મૂળજી પરમાર નામના શખ્સને ઝડપી તેની પાસેથી રોકડ રૂપિયા 500 અને મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી હતી.

લાલપુરના ચાર થાંભલા વિસ્તારમાં પણ પોલીસે દરોડો પાડી જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાડતા હસમુખ મગનભાઈ સાદરીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 350, આંકડા લખેલી કાપલી અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લામાં સતત ચાલી રહેલી જુગાર વિરોધી કાર્યવાહીના ભાગરૂપે હાથ ધરાયેલા આ ચારેય દરોડામાં કુલ 7 શખ્સો કાયદાની ઝપેટમાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્…

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…
GUJARAT

Jamnagar Police : જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો સામે...

Read more

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In